છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી શિક્ષણ સહાયક ની આયોજન વિહોણી ભરતીમાં હજારો બાળકો હજુ પણ શિક્ષકોથી વંચિત રહ્યાં છે.સામે ૬ માસિક પરીક્ષા આવી રહી છે જ્યારે અભ્યાસક્રમ બાકી છે. આ રીતે તો ફક્ત ધોરણ આગળ વધશે બાળકોનો અભ્યાસ નહીં.
📢 #TATમાંજગ્યા_વધારાઓ
📢 #TatSecondRound#બીજો_રાઉન્ડ_પાડો