Karyakarta @BJYM Gujarat - Ex. State Executive Committee Member, @BJYM4GUJARAT || Swayamsevak @rssorg || Views Are Personal || ReTweets Not An Endorsement ||
પોરબંદર પ્રવાસ દરમિયાન માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp એ શ્રી ભાવેશ્વર મહાદેવ મંદિરે પૂજા-અર્ચના કરી તથા કેપ્ટન સ્મિત મચ્છરના ઝડપી સ્વાસ્થ્યલાભ માટે વિશેષ મહાઆરતીમાં સહભાગી થયા.
હર હર મહાદેવ🙏
સેવાના દરેક પ્રયાસથી 'જનસેવા એ જ પ્રભુસેવા'ના સંકલ્પને વધુ મજબૂત બનાવો.
અત્યારે જ NaMo App પર જાઓ અને આ અભિયાનનો ભાગ બનો
#SevaMeraYogdan#SevaSankalpAbhiyan
सहस्र दीपों से जगमगाया सोमनाथ धाम 🪔
प्रथम ज्योतिर्लिंग श्री सोमनाथ महादेव की सहस्र दीपों से भव्य महाआरती हुई। आस्था और श्रद्धा से प्रज्वलित इन दीपों के साथ माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के उत्तम स्वास्थ्य एवं दीर्घायु की मंगलकामना की गई।
#AshirwadKaDiya
25 वर्षों की जनसेवा, राष्ट्रसेवा और राष्ट्रनिर्माण का संकल्प...
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी की प्रेरणादायी यात्रा, नए भारत की गाथा!
#SevaSankalpAbhiyan
શ્રી કૃષ્ણ સખા સુદામા સાંસ્કૃતિક લોકમેળાની તડામાર તૈયારીઓ પૂરજોશમાં! 🎡✨
તા. ૩ થી ૭ સપ્ટેમ્બર દરમિયાન ચોપાટી મેદાન ખાતે ભવ્ય લોકમેળાનું આયોજન. સાંસ્કૃતિક કાર્યક્રમો, રાઈડ્સ, ખાણીપીણી અને મુલાકાતીઓની સુરક્ષા સહિતની તમામ સુવિધાઓ માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ આયોજન.
#પોરબંદર
Today in Lok Sabha, Dr. @sanjayjaiswalMP presented the Tenth Report of the Estimates Committee on the subject “Budget and Policy aspects for providing Affordable and Quality Education in the Country including Review of Central Board of Secondary Education” pertaining to the Ministry of Education.
@EduMinOfIndia@sansad_tv
#LokSabha
કુશળ સંગઠનકર્તા, પ્રખર વક્તા અને ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP ને જન્મદિ��સની ખૂબ ખૂબ શુભકામનાઓ.
#HBDayJagdishVishwakarma