નવું ભારત…નવું ગુજરાત…!
ગુજરાતને માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબની ભેટ…
અમદાવાદમાં નવું તૈયાર થનાર રેલ્વેસ્ટેશન એરપોર્ટથી પણ વધારે સુવિધાયુક્ત અને ખૂબસુરત હશે !
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબે શક્તિ પીઠ પાવાગઢમાં બિરાજમાન મહાકાળી માતાને પ્રણામ કર્યા…
500 વર્ષ બાદ મંદિરનાં શિખર પર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ઐતિહાસિક ધ્વજારોહણ કર્યું !
सूरत के कपड़ा और हीरा कारोबार से देशभर के अनेक परिवारों का जीवन चलता है।
'ड्रीम सिटी' प्रोजेक्ट जब पूरा हो जाएगा तो सूरत, विश्व के सबसे सुरक्षित और सुविधाजनक डायमंड ट्रेडिं�� हब के रूप में विकसित होने वाला है।
- पीएम @narendramodi सर
#વિકાસનો_વિશ્વાસ
એ સમયની દિલ્હીમાં બેઠેલી સરકારને રજૂઆત કરી કરીને થાકી ગયા કે, સુરતમાં એરપોર્ટની જરૂર કેમ છે? આ શહેરનું સામર્થ્ય શું છે? મેટ્રોની પણ આવી જ સ્થિતિ હતી.
હવે, ડબલ એેન્જિન સરકાર છે, એટલે સ્વીકૃતિ અને કામ તેજ ગતિમાં થાય છે
- પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબ
#વિકાસનો_વિશ્વાસ