@SP_Navsari@Shamsher_IPS આવી રીતે પ્રોત્સાહિત કરવામાં આવે તો પોલીસ વિભાગમાં ઘણા બધા બદલાવ આવી શકે અને એ લોકો તથા સ્ટાફ ના અન્ય ને સ્વીકાર્ય પણ હશે અને પ્રોત્સાહન પણ મળશે.
Duty ના અમુક જ વર્ષો માં ઘણા બધા ના શારીરિક બાંધા બદલાઈ જતા હોય છે.
@SP_Navsari અમુક વર્ષો પેહલા @Shamsher_IPS સાહેબ નું પણ ધ્યાન દોરેલું કે આ પ્રકાર ના ઓફિસર કે જે વિશિષ્ટ સિદ્ધિ ધરાવે છે અને ON DUTY હોવા છતા શારીરિક ક્ષમતા જાળવી રાખવા માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય અને અવારનવાર આવી હરીફાઈ માં વિજેતા થતા હોય એવા ઓફિસર ને ખાસ નિમણૂક અંતર્ગત બઢતી આપવી જોઈએ.
@aditiraval No no, she is a folk singer, became famous by singing Gujarati songs. In fact, she has not yet practiced pronouncing sh,s(શ, સ, ષ) properly.
@Thinkerks
Ketan bhai , i need your suggestion.
D3 weekly night.
Calcium+b12 morning.
Vit c + zinc noon.
Mg at evening
For 1 month is it ok?
Just asking for normal recharge twice in a year.