रबारी समाज की धाय मा (जो पशुपालकों के बच्चों पर पहली बार सोचा था राजे जी ने )पूरे राजस्थान में इन्ही के प्रताप से रबारी समाज में शिक्षा की जागृति हुई RAS ओर IAS बन रहे हैं जय वसुंधरा राजे जय जय राजस्थान @VasundharaBJP@OfficeVRaje@cpjoshiBJP@ArunSinghbjp
જન્મદિવસ મંગલમય હો !
રાષ્ટ્ર સેવા અને સમર્પણ જેમના સરળ વ્યક્તિત્વમાં સતત છલકે છે,
જેમના કુશળ અને પારદર્શક નેતૃત્વથી ગુજરાતની જનતાને વિકાસ કાર્યોની અનોખી ભેટ મળતી રહી છે,
જેઓ પોતાના સરળ અને નિખાલસ વ્યક્તિત્વથી પ્રજાપ્રિય બન્યા છે તેવા આપણા સૌના માનનીય મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જીને જન્મદિવસની આદરપૂર્વક શુભકામનાઓ.
ઈશ્વર આપને રાષ્ટ્ર અને ગુજરાતની સેવા કરવાની વધુ શક્તિ આપે. આપના સુ-સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પરમ તત્વને પ્રાર્થના.
તળાજા તાલુકાના પીંગળી ગામે કારડીયા રાજપૂત સમાજના દંપતીની થયેલ ક્રૂર હત્યાના સંદર્ભે શોકાતુર પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી અને જડપથી ન્યાય મળે તેવી ખાતરી આપી, તેમજ તેમના પરિવાર ને સાંત્વના આપવા મારી સાથે વટવાના ધારાસભ્યશ્રી બાબુસિંહ જાદવ અને ધોળકાનાં ધારાસભ્યશ્રી (1/2)