એક દીવો આશીર્વાદનો...🪔
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના જન્મદિવસ નિમિત્તે તેમની 25 વર્ષની જનસેવાને વંદન તથા તેમના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે આજે અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah તથા માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp એ દીપ પ્રાગટ્ય કરી ભારત માતાની આરતી ઉતારી.
#AshirwadKaDiya
माननीय केन्द्रीय गृह ए��ं सहकारिता मंत्री श्री @AmitShah जी और माननीय मुख्यमंत्री श्री @Bhupendrapbjp जी ने अहमदाबाद में माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के 76वें जन्मदिन के अवसर पर #AshirwadKaDiya प्रज्ज्वलित कर तथा माँ भारती की महाआरती कर उनके उत्तम स्वास्थ्य, दीर्घायु एवं निरंतर राष्ट्रसेवा के लिए मंगलकामना की।
#HappyBdayPMModi
25 વર્ષ - સેવા અને સમર્પણના...
દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકેના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જન��ા પાર્ટી દ્વારા રાષ્ટ્રવ્યાપી 'સેવા સંકલ્પ અભિયાન'નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ અભિયાનની તૈયારીઓના ભાગરૂપે આજે કર્ણાવતી મહાનગર ખાતે આયોજિત કાર્યશાળામાં પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP એ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી આગામી કાર્યક્રમોની સફળતા અંગે માર્ગદર્શન આપ્યું.
યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના મુખ્યમંત્રીથી લઈને પ્રધાનમંત્રી સુધીના ૨૫ વર્ષના ગૌરવપૂર્ણ જનસેવાના કાર્યકાળને જન-જન સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
#SevaSankalpAbhiyan
प्रभु श्रीकृष्ण हम सभी के इष्ट देव हैं और वे सनातन परंपरा एवं संस्कृति के महान वाहक रहे हैं।
उन्होंने सदैव अधर्म का नाश और धर्म की स्थापना के लिए अपना जीवन समर्पित किया। उनके जीवन और संदेश को हम इसी भाव के साथ आत्मसात करते हैं।
हम प्रार्थना करते हैं कि भगवान श्रीकृष्ण का आशीर्वाद सभी देशवासियों पर सदैव बना रहे।
देशवासियों के जीवन में सुख-शांति और समृद्धि रहे तथा भारत उसी प्रकार यशस्वी और वैभवशाली बने, जैसा वह अपने गौरवशाली अतीत में रहा है।
- भाजपा राष्ट्रीय अध्यक��ष श्री @NitinNabin
PM @narendramodi arrived in Bishkek, Kyrgyz Republic a short while ago. The Chairman of the Cabinet of Ministers of the Kyrgyz Republic, Mr. Adylbek Kasymaliev, warmly received him at the airport.
Thank you Uzbekistan!
Gratitude to President Mirziyoyev for his warmth, attention to detail and personal commitment to the India-Uzbekistan friendship.
@president_uz