@ArvindVora20 સાહેબ 8 જાન્યુઆરીએ લેવાયેલ gpsc class 1 2 prilims પરિક્ષા નું પરિણામ જાહેરાત મુજબ ફેબ્રુઆરી માં આવવાનું છે તો તે પરિણામ ફેબ્રુઆરી માં આવવાની શક્યતા ખરી
@ArvindVora20 સાહેબ શ્રી તાજેતર માં 8 જાન્યુઆરી ના રોજ લેવાયેલ gpsc class 1 2 ની પરિક્ષા ની mains એક્ઝામ તેની નિર્ધારિત તારીખે એટલે કે 2,9 અને 16 એપ્રિ��ે જ લેવાશે કે તેમાં પરિવર્તન આવશે તે અંગે માહિતી આપવા વિનંતી જેથી mains ની તૈયારી કઈ દિશા માં કરવી તે અંગે માહિતી પ્રાપ્ત થાય
@ArvindVora20 સાહેબ શ્રી dyso ની fak આવ્યાના 15 દિવસ થયા છતાં પણ result નથી આવ્યું તો result ક્યારે આવશે અર્થાત કાલે આવશે તેવી શકયતા છે કે પછી મકરસંક્રાંતિ પછી જ આવશે
તે અંગે માહિતી આપવા વિનંતી...
@ArvindVora20 માનનીય સાહેબ શ્રી મોટા ભાગના વિદ્યાર્થીઓ tweets કરીને dyso ની final answer key ક્યારે આવશે તે અંગે માહિતી મેળવવા માગે છે છતાં માહિતી નથી મળતી તો final answer key ક્યારે આવશે તે અંગે માહિતી આપવા વિનંતી
કારણ કે મ��ટા ભાગ ના વિદ્યાર્થીઓ તે અંગે રાહ જોઈ રહ્યા છે