Professor (Analytical Chemistry) and, Department of Chemistry, DST-FIST sponsored Department, Maharaja Krishnakumarsinhji Bhavnagar University, Bhavnagar-364002
@narendramodi@CMOGuj
જેટકો દ્વારા ભાવનગરીઓ પરના 9 કલાકનો વીજકાપ પછી વિક્રમ સંવત 2082ના પેહલા દિવસે pgvcl નો અઘોષિત વીજકાપ. Good efficient work by the GETCO.
આ ખૂબ જ આનંદની વાત છે કે આ વર્ષે જ્ઞાન પ્રબોધિની પ્રોગ્રામના 21વિદ્યાર્થીઓમાંથી 2એ તેમના GSEB ધોરણ 10ના પરિણામમાં 99.97PR સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે. કુલ 12 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે પાસ થયા છે.હું વિદ���યાર્થીઓને હૃદયપૂર્વક અભિનંદન આપું છ��ં. તેમની સતત સફળતાની કામના કરું છું.