ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી,મધ્ય ઝોનના પ્રભારી સનિષ્ઠ આગેવાન, સરળ વ્યક્તિ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ સાહેબ ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી માતાજી ને પ્રાર્થના.
@Hitendrasinhbjp
માં ભારતીના લાલ અને કરોડો દેશવાસીઓના પ્રેરણાસ્ત્રોત, યશસ્વી પ્રધાનસેવક માનનીય શ્રી @narendramodi સાહેબને જન્મદિવસની અનંત શુભકામનાઓ..
ભગવાન આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને રાષ્ટ્રસેવા માટે અખૂટ શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના
जब मैं खेलों की बात करता हूं, तो यह सिर्फ पदक जीतने तक सीमित नहीं है; यह विकसित भारत के निर्माण में, भारत की खेलशक्ति और युवाशक्ति को एक साथ जोड़ने का अभियान है।
- प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी
જનસેવા માટે સદાય સમર્પિત અને દાહોદના યશસ્વી સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર સાહેબને જન્મદિવસની અંતઃકરણપૂર્વક શુભકામનાઓ.
ઈશ્વર આપને દીર્ઘ આયુષ્ય અને સુખ-સમૃદ્ધિ અર્પે તેવી પ્રાર્થના.
#JasvantSinhBhabhor#HBD#Dahod#BJP@jsbhabhor
ગુજરાત વડોદરા લોકસભા ના યશસ્વી સાંસદ ગુજરાત યુવામોરચા ના યશસ્વી અધ્યક્ષ શ્રી હેમાંગભાઈ જોષી સાહેબ ને ભારતીય જનતાપાર્ટી યુવામોરચા ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન
@drhemangjoshimp@BJYM
યુવાનોના આદર્શ, નિષ્ઠાવાન અને કર્મઠ કાર���યકર્તા, પ્રભાવશાળી વકતા, ભારતીય જનતા પાર્ટી ગુજરાત બક્ષીપંચ મોરચાના પ્રદેશ અઘ્યક્ષ તથા રાજ્યસભાના સાંસદ આદરણીય શ્રી માનસિંગભાઈ પરમાર સાહેબને જન્મદિવસની શુભકામનાઓ....
@MansinghP_BJP