ભાવનગરના સરતાનપર ગામના સરપંચે ગંભીર આક્ષેપ કરતા કહ્યું
“અમારા ગામમાં ખુલ્લેઆમ દારૂ વેચાય રહ્યો છે, પોલીસ અને તંત્રને અનેક રજૂઆતો કરાઈ, પોલીસ અંતફેરા મારે છે પણ કોઈ કાર્યવાહી નથી નથી”
આવી તો ઘણી ફરિયાદો આવતી જ હશે ને? કોઈ સાંભળવા��ાળું છે ખરા ?
@sanghaviharsh
ભાવનગર જિલ્લાના મહુવા શહેરના ભાજપના ઉપ-પ્રમુખની ફેક્ટરીમાંથી નકલી દારૂ બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતું. જો ત્યારે જ કડકાઈથી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હોત તો ફરી લઠ્ઠાકાંડની ઘટના બની ન હોત.
ભાજપના હોદ્દેદારો, તેમને રાજકીય મદદ કરનારા, ફંડ દેનારા પછી ભલેને તે ગમે તેટલો મોટો અપરાધી કેમ ન હોય તેમના માટે કાયદો જુદો અને બીજા માટે કાયદો જુદો.
NEETનું પેપર ફોડનાર મુખ્ય તહોમતદાર ભાજપનો હોદ્દેદાર હતો એટલે ના વરઘોડો નીકળ્યો, ના ટાંટિયા તૂટ્યા કે ના તેના ઘરે બુલડોઝ�� ગયું. અમરેલીમાં લેટરકાંડ (પત્રિકાકાંડ) કેસની તપાસ દરમિયાન એક પાટીદાર યુવતીને બજારમાં ફેરવીને વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ ભાજપની નીતિના કારણે કાયદો અને વ્યવસ્થા કથળી છે.
Hello, @GujaratPolice
ધરપકડ કરાયેલ તમામ આરોપીઓના નામ અને ફોટાઓ SMC એ જાહેર કર્યા છે, પરંતુ ભાવનગર લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી ગૌતમ સોલંકી અને તેના ભાઈનો ફોટો પોલીસે કેમ છુપાવ્યો છે.
આરોપીને આટલી હદે બચાવવાના ઓળખ પરેડના ખોટા બહાના કાઢ્યા વગર ગૌતમ સોલંકીને કેમ છાવર્યો છે?
પેપર ફૂટયુ તો શિક્ષણ��ંત્રીએ રાજીનામું આપવું પડ્યું...
દારૂબંધી વાળા રાજ્યમાં મિલાવટી દારૂ પી ને કેટલાયના જીવ ગયા તો રાજીનામું કોનું માંગવું જોઈએ @sanghaviharsh જવાબ આપજો..!!
સરખેજ ખાતે સબરૂ ચાઇનીઝ મુગલાઇ એન્ડ તવા ફ્રાય સામે AMCના ફૂડ વિભાગની કડક કાર્યવાહી.
તપાસ દરમિયાન ભારે ગંદકી, FSSAI Schedule-4ની શરતોનું પાલન ન થવું, કર્મચારીઓ દ્વારા કેપ, એપ્રન અને ગ્લોવ્ઝનો ઉપયોગ ન કરવો તેમજ જરૂરી મેડિકલ, પેસ્ટ કંટ્રોલ અને પાણીના રિપોર્ટ ઉપલબ્ધ ન હોવાનું જણાતા એકમને સીલ કરવામાં આવ્યું.
#FoodSafety #FoodInspection #AMCFoodDepartment #PublicHealth #MyCityMyPride
બિગ બ્રેકિંગ ન્યૂઝ:-
રેસ્ટોરન્ટમાં ગ્રાહક જોઈ એમ કિચનના લાઈવ CCTV દેખાડવા પડશે રેસ્ટોરન્ટ અને ફૂડ બિઝનેસ ઓપરેટર્સને સૂચના, હાઇજીન માટે મોટો નિર્ણય..
હાઈજીન ના નિયમો લાગુ કરે તો લગભગ ગુજરાત ની તમામ રેસ્ટોરાં અને હોટેલ બંધ થઈ જાય..
હાઈજીન 🤣🤣🤣🤣
ભાવનગરના ખરકડી ગામે ઝેરી કેમિકલના કારણે ત્રણ યુવાનો એ જીવ ગુમાવ્યો, આ વહીવટી તંત્રની ઘોર નિષ્ફળતા અને ગંભીર બેદરકારીને છતી કરે છે.
ઝેરી કેમિકલ ક્યાંથી આવ્યું?
સપ્લાય કોણ કરતું હતું?
તેની પાછળનું નેટવર્ક કોના આશીર્વાદથી ચાલતું હતું?
હપ્તા કોના સુધી પહોંચતા હતા?
સરકારમાં હિંમત હોય તો કેમિકલ માફિય��, સપ્લાયર, ફેક્ટરી માલિકો અને તેમને રક્ષણ આપતા ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક ગુના દાખલ કરી સજા કરો અને 3 યુવાનોના જીવ ગયાની જવાબદારી સ્વીકારી ગૃહમંત્રી રાજીનામુ આપો.
@dgpgujarat @CMOGuj
“शुद्ध पेट्रोल क्या तुम्हारे बाप के घर से आयेगा?” ये सवाल मैं नहीं भाजपा के सांसद जनार्दन मिश्रा पूछ रहे हैं. मेरा सवाल तो ये है कि इथेनॉल की मिलावट किसके बाप के कहने पर की जा रही है? इथेनॉल की फैक्ट्री किसके लड़कों ने लगाई है? बोलिए!
@nitin_gadkari@narendramodi