પંચાયત ફાર્માસિસ્ટ ના પડતર પ્રશ્નો બાબતે સરકાર ��્રી માં થયેલ કાર્યવાહી નું follow up લેવામાં આવ્યું,મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલ સાહેબ તથા સંજય સિંહ મિહડા સાહેબ ની રૂબરૂ મુલાકાત કરવામાં આવી
પંચાયતવિભાગ દ્વારા બદલી ના અંતિમ એટલે કે 3rd રાઉન્ડ માં પંચાયત ફાર્માસિસ્ટના બદલીના કુલ 16 આદેશ કરવા બદલ પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન પંચાયત વિભાગ અને આદરણીય પંચાયત મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે @irushikeshpatel
પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન ને પ્રશ્નો રજુ કરવા માટે ની તક આપી એ બદલ ��સોસિએશન આરોગ્ય મંત્રીશ્રી નો ખુબ ખુબ આભાર માને છે અને પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશનને આરોગ્ય મંત્રીશ્રી પર પુરી શ્રદ્ધા અને વિશ્વાસ છે કે ફાર્માસિસ્ટ ના હિત માં નિર્ણય લેશે
દર્દી પહેલા — મંત્રીપછી.
ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓ સાથે સીધી વાતચીત કરી સારવાર વ્યવસ્થાની માહિતી મેળવી.
આવો માનવતાભર્યો અભિગમ આરોગ્ય સેવાઓમાં વિશ્વાસ વધારે છે.
#HealthCare#CivilHospital#Gujarat#PrafulPansheriya #
ભરતનાટ્યમ માં ગુજરાતમાંથી અર્ચનાબેન બી ફાર્માસિસ્ટ phc રતનપુર પાલનપુર ની classicalsolodance સ્પર્ધામાં રાજ્ય��ાં પ્રથમ સ્થાન મેળવી ન્યુ દિલ્હી ખાતે AllIndiaCivil Services 2025-26 ભરતનાટ્યમ સ્પર્ધામાં પસંદગી થઈ હતી અનેઅર્ચનાબેન સહિત ગુજરાત સચિવાલય ટીમ ત્રીજું સ્થાન પ્રાપ્ત કરેલ છે
“Citizen-Centric Governance with Timely Resolution.”
At the Gujarat Legislative Assembly, attentively heard the concerns of applicants and directed the concerned officials to ensure prompt resolution.
HPV VACCINE DRIVE
VACCINE નું સ્ટોક મેનજમેન્ટ અને યોગ્ય તાપમાને (+2 થી +8) એનો સગ્રહ થાય એની બહુ મોટી જવાબદારી પંચાયત ફાર્માસિસ્ટના સિરે છે અને આ જવાબદારી ફાર્માસિસ્ટ ખુબ સારી રીતે નિભાવશે 👍
આજરોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મદિવસ નિમિતે રાજ્યભર માં વિવિધ મંડળો દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ માં પંચાયત ફાર્માસિસ્ટ મિત્રો દ્વારા ઉત્સાહ સાથે જોડાઈ અને બ્લડ ડોનેટ કર્યું
પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન
ગુજરાત @CMOGuj@irushikeshpatel@MoHFW_INDIA
@sanghaviharsh
@MLAJagdish આદરણીય સાહેબ શ્રી
પંચાયત ફાર્માસિસ્ટ કોરોના કાળ દરમિયાન 130 દિવસો રજાના સમય દરમિયાન કામ કરેલ છે જેનો પગાર અને સહાયક ભથ્થું (આરોગ્ય ની અન્ય કેડર ને આપેલ છે )અંગે નો હકારત્મક નિર્ણય સરકાર શ્રી દ્વારા લેવામાં આવે એ બાબતે ભલામણ કરવા વિનંતી છે 🙏
#2.5વર્ષ