મારા માટે દરેક ચેલેન્જ પ્રેરણાદાયી સ્ત્રોત છે, ખુબ સહજતાથી સફરમાં દ્રઢ નિશ્ચય સાથે આગળ ધપતો રહું છું એટલે જ જીતવા મળે કે ના મળે પરંતું ઘણુબધું શીખવા જરૂર મળે છે,જે કંઇ શીખવા મળે છે તેના ગહન અભ્યાસ થકી પંથ ને સરળતાથી કાપતો રહું છું અને અલગ જ મોજ એ ફકીરી ને માણતો રહું છું...