Chandrayaan-3 Mission:
'India🇮🇳,
I reached my destination
and you too!'
: Chandrayaan-3
Chandrayaan-3 has successfully
soft-landed on the moon 🌖!.
Congratulations, India🇮🇳!
#Chandrayaan_3#Ch3
ટિકિટ ના મળી તો પીડા થાય છે ને??
પ્રવાસનના નામે હજારો આદિવાસીઓને જમીન વિહોણા બનાવ્યા,રોજગારી આપવાના સપના બતાવ્યા,લારી ગલ્લા નાની હોટેલ લગાવી રોજગારી મેળવશે ના સપનાઓ બતાવ્યા પણ જ્યારે લારી ગલ્લા લગાવ્યા ત્યારે તંત્ર દ્વારા હટાવી રોજગારી છીનવી તેનું દુઃખ ન સમ��ી શક્યા. યાદ છે એમને!
@Hasmukhpatelips#LRD_ORDER_2022
Lrd માં સારો સ્કોર કરી મેરિટમાં સ્થાન મેળવેલા ઉમેદવારોને જિલ્લા ફાળવણી સહિત તમામ પ્રક્રીયા સત્વરે પુર્ણ કરી આચારસંહિતા પહેલા ઓર્ડર આપવામાં આવે . અમને પૂરો વિશ્વાસ છે કે ભરતી બોર���ડ અઘ્યક્ષ અને અન્ય જવાબદાર અધિકારીઓ અમારી વાતને ધ્યાને લે.
વ્યાજબી કારણ વિના કોઈ જગ્યા બગડે એવું ના કરવું જોઈએ....!!
આ તો એક વાત છે માત્ર કોઈએ શું કરવું શું ન કરવું એ એમની વ્યક્તિગત બાબત છે...
અંતે દશેરાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...!! (૨/૨)