Feeling privileged for meeting Her Highness Rajkumari Sa Respected Shri @KumariDiya, Dy CM Rajasthan today at Jamnagar.
आदरणीय राजकुमारी सा माननीय श्री @KumariDiya जी उप मुख्यमंत्री राजस्थान को जामनगर में मिलने का सौभाग्य प्राप्त हुआ।
@VforRajasthan@DhavalDaveBJP@jparihar20
Feeling privileged for meeting Her Highness Rajkumari Sa Respected Shri @KumariDiya, Dy CM Rajasthan today at Jamnagar.
आदरणीय राजकुमारी सा माननीय श्री @KumariDiya जी उप मुख्यमंत्री राजस्थान को जामनगर में मिलने का सौभाग्य प्राप्त हुआ।
@VforRajasthan@DhavalDaveBJP@jparihar20
#BharatIn2023
India today is the fastest growing G20 economy. It also ranks 3rd in ethanol production besides being the swiftest expanding insurance market worldwide. This inspiring leap is a result of PM Modi’s efforts to make India a true global leader.
via NaMo App
મહેસાણા અને બેચરાજી તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે કૃષિ પેદાશોની હેરફેર તેમજ વાણિજ્યની દ્રષ્ટિએ મહેસાણા-મોઢેરા રોડ ખૂબ અગત્યનો છે. આ રોડને ફોર-લેન કરી રીનોવેટ કરવામાં આવ્યો છે, જેનું આવતીકાલે લોકાર્પણ કરીશ. આ ઉપરાંત, નવનિર્મિત જોટાણા તાલુકા સેવા સદનનું લોકાર્પણ પણ કરીશ. આ ભવન કાર્યરત થતાં સ્થાનિકોને વિવિધ સરકારી સેવાઓ એક જ સ્થળેથી મળી રહશે.
Tesla and SpaceX CEO Elon Musk, says "I can say he (PM Modi) really wants to do the right things for India. He wants to be open, he wants to be supportive of new companies and make sure it accrues to India's advantage... I'm tentatively planning to visit India again next year. I am looking forward. We're hopefully looking forward to bringing Starlink to India as well. The Starlink Internet, which I think can be incredibly helpful for remote or rural villages in India"
મા ભારતીને વૈભવના પરમ શિખર પર બિરાજમાન કરવા માટે જેમણે પોતાનું સંપૂર્ણ જીવન અર્પણ કર્યું એવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક, આદ્ય સરસંઘચાલક ડૉ. કેશવરાવ બલિરામ હેડગેવારજીને તેમની પુણ્યતિથિએ ભાવપૂર્ણ વંદન.
ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં અરજદાર નાગરિકોની રજૂઆતો સાંભળી અને તેના યથાયોગ્ય ઝડપી નિરાકરણ માટે અધિકારીઓને સૂચના આપી.
આ ઉપરાંત, બિપરજ��ય વાવાઝોડાથી થયેલા નુકસાનના પ્રાથમિક સર્વે તેમજ ચોમાસા પૂર્વેની આગોતરી તૈયારીઓ અંગે જિલ્લા કલેક્ટરો સાથે વાતચીત કરીને જરૂરી દિશાનિર્દેશ આપ્યા.