બાળકોની નજરે વિકસિત ભારત 🎨
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કર્ણાવતી મહાનગરમાં આયોજિત ચિત્ર સ્પર્ધા દ્વારા બાળકોએ પોતાની કલ્પના અને રંગોની ભાષામાં વિકસિત ભારતના સપનાઓને કાગળ પર સાકાર કર્યા.
#SevaSankalpAbhiyan
જનગણના ૨૦૨૭ અંતર્ગત પોતાના પરિવારની વિગતો ઓનલાઈન માધ્યમથી સબમિટ કરીને વસ્તી ગણતરીની ‘સ્વ-ગણતરી’ શ્રી ભૂપેન્દ્ર પટેલે પદ્ધતિનો રાજ્યવ્યાપી ઔપચારિક પ્રારંભ કરાવ્યો છે.
જનગણના ૨૦૨૭ અંતર્ગત મેં મારા પરિવારની વિગતો ઓનલાઈન માધ્યમથી સબમિટ કરીને વસ્તી ગણતરીની ‘સ્વ-ગણતરી’
શેઠ શ્રી માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલય ની પુસ્તક પસંદગી સમિતિની બેઠક મળી હતી. જેમાં સ્કૂલ બોર્ડના ચેરમેન ડો સુજય મહેતા અને વિદ્વાન સદસ્ય ફલજીભાઈ પટેલ હાજર રહ્યા
રાષ્ટ્રવાદ, અંત્યોદય અને સુશાસનના સિદ્ધાંતોને આત્મસાત કરીને ભારતીય જનતા પાર્ટીએ સાબિત કર્યું છે કે તે માત્ર એક રાજકીય પક્ષ નથી, પરંતુ દેશની આશા અને અસ્મિતાનું જીવંત પ્રતીક છે. 1980માં શરૂ થયેલી ભાજપની સફર આજે ભારતના લોકતંત્રનો સુવર્ણ અધ્યાય બની છે
गुजरात की जनता को 'निरक्षर' और 'मूर्ख' कहकर कांग्रेस ने एक बार फिर अपनी गुजरात-विरोधी मानसिकता उजागर कर दी है।
यह केवल गुजरातवासियों का नहीं, बल्कि महात्मा गांधी जी और सरदार पटेल जी जैसी महान विभूतियों की पुण्य भूमि का भी घोर अपमान है।
यही गुजरात प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी और केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह जी जैसे जन सेवकों की जन्मभूमि और कर्मभूमि रही है। गुजरात की अस्मिता, स्वाभिमान और राष्ट्रनिर्माण में उसके योगदान को कभी भुलाया नहीं जा सकता।
कांग्रेस को यह समझना होगा कि गुजरात की जनता ऐसे अपमान का जवाब लोकतांत्रिक तरीके से देते हुए राज्य से कांग्रेस का पूर्ण विसर्जन कर देगी।
@INCIndia
ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને સરકારના વડા તરીકે સૌથી લાંબો સમય સેવા આપવાનો વિક્રમ સ્થાપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
https://t.co/wxvJNNmCwT
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ના વરદ હસ્તે આજરોજ ઘાટલોડિયા વોર્ડ નું નવનિર્મિત વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આજે માતૃભાષા દિવસ છે. મને મારી માતૃભાષા પર ગર્વ છે અને મને ગર્વ છે કે હું ગુજરાતી છુ. આવો, ગુજરાતી ભાષાના વિકાસ અને પ્રસાર માટે આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ.આપણી ભાષાને પ્રેમ કરીએ અને સંસારની સર્વ ભાષાઓ પ્રત્યે આદર કેળવીએ...
#વિશ્વ_માતૃભાષા_દિવસ
જય જય ગરવી ગુજરાત
या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता
या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना।
या ब्रह्माच्युत शंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा II
ज्ञान और विद्या की देवी माँ सरस्वती के पावन पूजा पर्व बसंत पंचमी की आप सभी को हार्दिक शुभकामना
जय सोमनाथ!
वर्ष 2026 में आस्था की हमारी तीर्थस्थली सोमनाथ ज्योतिर्लिंग पर हुए पहले आक्रमण के 1000 वर्ष पूरे हो रहे हैं। बार-बार हुए हमलों के बावजूद हमारा सोमनाथ मंदिर आज भी अडिग खड़ा है! सोमनाथ दरअसल भारत माता की उन करोड़ों वीर संतानों के स्वाभिमान और अदम्य साहस की गाथा है, जिनके लिए अपनी संस्कृति और सभ्यता सदैव सर्वोपरि रही है।
पढ़िए, इसी विषय से जुड़ा मेरा यह आलेख...
#SomnathSwabhimanParv
https://t.co/lAiH7CVrC0
પ્રદેશ સંગઠનના નવનિયુક્ત પદાધિકારીશ્રીઓને
સંગઠનમાં નવી જવાબદારી મેળવનાર પ્રદેશ ઉપાધ્યક્ષ, પ્રદેશ મહામંત્રી, પ્રદેશ મંત્રી, પ્રદેશ કોષાધ્યક્ષ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા, પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ તથા પ્રદેશ મોરચાના પ્રમુખ સહિત તમામ હોદ્દેદારોને હૃદયપૂર્વક અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.