@aditiraval પદ્માવતી ફિલ્મમાં ખીલજી ને કોઈ પણ પ્રકારથી થોડું પણ સારો કેરેક્ટર તરીકે બતાવવો એ એક રાજપૂત-રાજસ્થાની કરતા વધારે એક ગુજરાતના દરેક હિંદુઓ માટે સૌથી વધારે અપમાન જનક વાત હશે તે તમને નીચેના પોઈન્ટ્સ વાંચીને સમજમાં આવશે.
100% agreed! Dirty politics to ahi j chhe !! Public and Garibo ne heraaan karti vyktio saame je rite government ae bangdio pehri chhe ae jota laage chhe ke Behno ae rasta par utri jau padshe!!! #SuperAngry https://t.co/raenkVUCpB