Heartbreak moment, not as #Argentina lost but they didn’t show any intent to score goal! Not a single attempt for goal in regular time. #ArgentinaVsEspaña
'લોકો કામ કરવા માગતા નથી, કારણ કે રાજ્ય સરકારો તેમને મફત રેશન આપી રહ્યા છોઃ સુપ્રીમ કોર્ટ
રાજય સરકારો પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમઃ મફતની રેવડીઓ નહીં લોકોને રોજગાર આપો
ભોજન અને વીજળી જેવી પાયાની જરૂરિયાતો બાદ હવે રાજ્યો સીધા રોકડ ટ્ર���ન્સફર કરવા લાગ્યા છે
https://t.co/79PM6dsVhg
Finally the Good News for the teachers, particularly the #BLOs. @CMOGuj Sh @Bhupendrapbjp deserves a huge round of applaud for this step. Now, it will be payback time for the teachers and uplift the standard of education. @KapildaveTOI@timesofindia
#WATCH | Delhi: At the #IndiaAIImpactSummit2026, Chairman & Managing Director of Reliance Industries Limited, Mukesh Ambani, says, "The Global AI Impact Summit is a defining moment in India's tech history. A moment when India pledges to make AI one of the driving forces to realise its dream of a Viksit Bharat. The dream of becoming a fully developed nation by 2047. We are deeply honoured that our most respected Prime Minister, Narendra Modi, is the guide, philosopher and leader of this summit. Minister Ashwini Vaisnav and his wonderful team deserve full praise for organising this summit on a grand scale befitting India's ambition. PM Modi's vision of AI-powered Viksit Bharat is also a template for a Viksit Global South. If wisely used, I believe AI can usher in an era of super-abundance. A world without poverty and a future of prosperity for all the 8 billion people on our beautiful planet is now within sight, within reach..."
(Source: India AI)
@AdhirajHJadeja ભાઈ વાત સાચી, પણ સિવિક સેન્સ પણ હોવી જોઇએ. આ ભાઈ બોડી બિલ્ડર લાગે છે, એટલે કાર ખસેડી શક્યા. માણસાઈ હોય તો પણ દરેક વ્યક્તિ આ રીતે કાર ન ખસેડી શકે. જો તમારે ઇમરજન્સીમાં આ રીતે કોઇને નડે તેમ કાર પાર્ક કરવી પડે તો ડેશબોર્ડ પર મોટા અક્ષરોમાં મોબાઈલ નંબર લખો જેથી વ્યક્તિ કોલ કરી શકે.
અદ્ભુત…અને અલૌકિક છે ‘રાજાધિરાજ’
આજે ‘રાજાધિરાજ’ ના સ્પેશ્યલ સ્ક્રિનિંગમાં જવાનું થયું. મુંબઈમાં થયેલા શોની ચર્ચા ખૂબ સાંભળી હતી…
એક-બે વાર મુંબઈ જઈ જોવાનો વિચાર પણ આવ્યો પરંતુ કંઈ ગોઠવાયું નહીં.પરંતુ,આજે એ મોકો મળ્યો.
કૃષ્ણ વિશે તો સૌ કોઈ જાણતાં જ હોય, પરંતુ કૃષ્ણની બાળ લીલાઓથી લઈ સમરાંગણ સુધીના પ્રસંગોને જે રીતે રજૂ કરવામાં આવ્યા છે એ ખૂબ જ મનમોહક છે.
જાજરમાન પ્રસ્તુતિ છે.
લાઈટ્સ,કોરિયોગ્રાફી,મ્યુઝિક,સંવાદ,કોસ્ચ્યુમ કોઈ જગ્યાએ એક સેકન્ડ માટે પણ તમે કૃષ્ણભાવ થી વિમુખ ના થઈ શકો…
કૃષ્ણ વિશે બધું જાણવા છતાં મંચ પર રજૂ થતો પ્લોટ તમને જકડી રાખે.
સાક્ષીભાવે કહી શકું છું કે કૃષ્ણના પ્રસંગોને એ સ્તરે રજૂ કરાયા કે ત્યાં ભવ્યતાનો અનુભવ થયો.
જો તમારે ભવ્યતા સાથે દિવ્યતાનો સાક્ષાત્કાર કરવો હોય તો ધનરાજ નથવાણી પ્રસ્તુત ‘રાજાધિરાજ’ ઘરઆંગણે ( અમદાવાદમાં )જોવાનો લ્હાવો ચૂકતાં નહીં.
શેલા ઓડિટોરિયમમા�� એના શો આગામી ૧૩ તારીખ સુધી છે.
રંગભૂમિના રંગ જ્યારે ઝાંખા પડી રહ્યા છે ત્યારે ધનરાજભાઈનો આ પ્રયાસ રંગભૂમિમાં રંગ પુરવાનું કામ કરશે તેવી આશા છે.
#Rajadhiraj | @mpparimal | @DhanrajNathwani | @raam_mori |
ભગવાન શ્રી કૃષ્ણ એટલે પૂર્ણ પુરુષોત્તમ.. અખિલ બ્રહ્માંડના પાલનહાર.. જેમની લીલા અને દિવ્ય સ્વરૂપો ભક્તોને દિવ્યતાના રસમાં ગળાડૂબ કરી દે છે. આજે અમદાવાદ ખાતે ભગવાન શ્રીકૃષ્ણની જીવનલીલાને દર્શાવતી ભવ્ય સંગીતમય મહાનાટિકા ‘રાજાધિરાજ’ ની પ્રસ્તુતિ નિહાળવાનો અવ���ર આસ્થાની અનેરી અનુભૂતિ કરાવનાર બની રહ્યો.
કેરળમાં શુધ્ધ શાકાહારી ભોજનની વ્યવસ્થા શોધતાં શોધતાં અતિથિ રેસ્ટોરાં નજરે ચડી. અંગ્રેજીનું ગુજરાતી ભાષાંતર કરવા માટે ગૂગલ ટ્રાન્સલેટનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવું દેખાય છે એટલે જ આવું ગુજરાતી કર્યું છે. ટેગલાઇનમાં મૂળ ભાવ જાળવીને પણ ગુજરાતી થઈ શકે. @SmartCooking5
@GujaratPolice@SPMehsana@SPMehsana દ્વારા તપાસ કર્યા પછી આપશ્રીને જાણ થાય તો નમ્ર વિનંતી છે કે મને પણ હકીકત જણાવશો. કાલે સાંજે મેં જોયું કે પોલિસ પર્સનલ હાજર હતાં છતાં પણ ટ્રકની મૂવમેન્ટ ચાલુ હતી. વિડિયો લઇ શકાયો નથી.
@kumarmanish9@AhmedabadPolice@AmdavadAMC Inefficient traffic management. One traffic policeman and one TRB person would have eased the traffic situation. Police volunteers are managing traffic at many places.