છેલ્લા 24 વર્ષો નિરંતરતા થકી શાળા પ્રવેશોત્સવ દ્વારા રાજ્યના તમામ પાત્ર બાળકો શાળામાં પ્રવેશ મેળવે તે સુનિશ્ચિત કરવું એ ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા છે.
#ShalaPraveshotsav2026
'શાળા પ્રવેશોત્સવ 2026' અને 'કન્યા કેળવણી મહોત્સવ'ના ભાગરૂપે વોર્ડ 8 માં આવેલ નગર પ્રાથમિક શાળા ક્રમાંક 188 અને 334 ખાતે બાળકોને શાળા પ્રવેશ કરાવીને સફળ જીવનના શુભાશિષ પાઠવ્યા.
वर्ष 1975 में, आज ही के दिन कांग्रेस ने राजनीतिक स्वार्थों के लिए आपातकाल की घोषणा की, जो भारत के महान लोकतंत्र पर काला धब्बा है।
मैं उन सभी सत्याग्रहियों को नमन करता हूँ, जिन्होंने भीषण यातनाएं सहने के बाद भी आपातकाल का विरोध किया, और लोकतांत्रिक मूल्यों की आस्था को संजोकर रखा।
राष्ट्रीय एकता और अखंडता के पर्याय, प्रखर राष्ट्रवादी विचारक एवं भारतीय जनसंघ के संस्थापक परम् श्रद्धेय डॉ. श्यामा प्रसाद मुखर्जी जी के बलिदान दिवस पर उन्हें कोटि-कोटि नमन।
#ShyamaPrasadMukherjee
યોગ એ માત્ર એક કસરત નથી, પરંતુ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારી દ્વારા શાંતિ પ્રાપ્ત કરવાનો માર્ગ છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની હાર્દિક શુભકામનાઓ..
#InternationalYogaDay
भारतीय राष्ट्रवाद के प्रतीक पुरुष एवं राष्ट्रीय स्वयंसेवक संघ के संस्थापक पूज्य डॉ. केशव बलिराम हेडगेवार जी की पुण्यतिथि पर उन्हें कोटि-कोटि नमन।
#KeshavBaliramHedgewar
भारत की महामहिम राष्ट्रपति श्री द्रौपदी मुर्मु जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं।
ईश्वर से आपके उत्तम स्वास्थ्य एवं दीर्घायु जीवन की कामना है।
@rashtrapatibhvn
"मैं अपनी झांसी नहीं दूंगी" के अदम्य साहस और मातृभूमि की रक्षा के लिए अपने प्राणों का बलिदान देने वाली महान वीरांगना रानी लक्ष्मीबाई जी के बलिदान दिन पर शत-शत नमन।
#RaniLaxmibai
વર્ગ દરમિયાન સોશિયલ મીડિયા, નમો એપ અને સરલ એપના અસરકારક ઉપયોગ અંગે માહિતગાર થયા. સાથે જ જનસંપર્કને વધુ સશક્ત બનાવવા અને કાર્યક્ષમતામાં વધારો કરવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વ્યાપક ઉપયોગ અંગે પણ માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.
"સતત પ્રશિક્ષણ જ સશક્ત સંગઠન અને સફળ કાર્યનું આધારસ્તંભ છે."
સુરત મહાનગર ભાજપ કાર્યાલય ખાતે આયોજિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષક પ્રશિક્ષણ વર્ગ–૨૦૨૬ માં ઉપસ્થિત રહી સંગઠનના વિચારો, કાર્યપદ્ધતિ અને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ અંગે મૂલ્યવાન માર્ગદર્શન મેળવવાનો અવસર મળ્યો.
रक्तदान महादान है, रक्तदान कर मानव जीवन बचाने वाले समस्त रक्तदाताओं का हार्दिक आभार एवं अभिनंदन।
आइए, "विश्व रक्तदाता दिवस" के अवसर पर रक्तदान हेतु समाज को जागरूक एवं प्रेरित करें।
#WorldBloodDonorDay
પોતાનું સમગ્ર જીવન જનસેવામાં ખપાવનાર ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીજી ની પુણ્યતિથિ નિમિત્તે કોટી કોટી નમન સહ વંદન...🙏🏻
#VijayRupani
हे मातृभूमि तेरे चरणों में शिर नवाऊँ।
मैं भक्ति भेंट अपनी तेरी शरण में लाऊँ ।।
महान क्रन्तिकारी, लेखक, शायर पंडित रामप्रसाद बिस्मिल जी की जयंती पर कोटि कोटि नमन।
#RamPrasadBismil
રાષ્ટ્રસેવાના 4,399 દિવસ!
ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ને દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ હાર્દિક અભિનંદન.
#LongestServingElectedPMModi
राष्ट्रसेवा में जीवन अर्पण करने वाले माँ भारती के महान आराधक और संघ के द्वितीय सरसंघचालक पूज्य माधव सदाशिव गोलवलकर 'गुरुजी' को उनकी पुण्यतिथि पर उन्हें सादर नमन।
उनकी दूरदृष्टि एवं विचारों की अमिट छाप युगों तक समस्त देशवासियों का मार्गदर्शन करती रहेगी।
#MadhavSadashivGolvalkar