It was a pleasure meeting my friend, President Ferdinand Marcos Jr. of the Philippines, in Manila.
Congratulated him on a successful ASEAN Chairmanship.
The India-Philippines Strategic Partnership has gained remarkable momentum in recent times.
We reviewed opportunities to expand cooperation in:
Defence and maritime security.
Space.
Technology.
Infrastructure.
Energy.
@bongbongmarcos
Namaskara Karnataka!
Looking forward to being in Bengaluru and Mysuru tomorrow, 13th November.
The programmes include:
Golden Jubilee Celebrations of Prashanti Kutiram in Bengaluru.
Inauguration and laying of foundation stones of development works worth over Rs. 15,000 crore in Bengaluru.
Inauguration of the COSMOS-Mysuru Planetarium.
ನಮಸ್ಕಾರ ಕರ್ನಾಟಕ!
ನಾಳೆ, ನವೆಂಬರ್ 13 ರಂದು ಬೆಂಗಳೂರು ಮತ್ತು ಮೈಸೂರಿನಲ್ಲಿರಲು ಕಾತುರದಿಂದ ಎದುರು ನೋಡುತ್ತಿದ್ದೇನೆ.
ಕಾರ್ಯಕ್ರಮಗಳ ವಿವರಗಳು ಇಂತಿವೆ:
ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಪ್ರಶಾಂತಿ ಕುಟೀರದ ಸುವರ್ಣ ಮಹೋತ್ಸವ ಸಂಭ್ರಮಾಚರಣೆ.
ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ 15,000 ಕೋಟಿ ರೂ.ಗಳಿಗೂ ಅಧಿಕ ಮೊತ್ತದ ವಿವಿಧ ಅಭಿವೃದ್ಧಿ ಕಾಮಗಾರಿಗಳ ಉದ್ಘಾಟನೆ ಮತ್ತು ಶಂಕುಸ್ಥಾಪನೆ.
ಕಾಸ್ಮೋಸ್ - ಮೈಸೂರು ತಾರಾಲಯದ ಉದ್ಘಾಟನೆ.
https://t.co/l2bHRDMIee
વિક્રમ સંવત ૨૦૮૩ના શુભારંભે ગુજરાતના સમસ્ત નાગરિકો અને દેશ-વિદેશમાં વસતા સૌ ગુજરાતી પરિવારોને નૂતન વર્ષાભિનંદન.
નવા વર્ષનો મંગલ ઉજાસ આપ સૌના જીવનમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને નવી આશાઓનો સંચાર કરે તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. પરસ્પર સ્નેહભાવ, સામાજિક સમરસતા અને પરિશ્રમ થકી આપણું ગુજરાત વિકાસના નૂતન શિખરો સર કરતું રહે તેવી અભ્યર્થના.
આવો, આ નૂતન વર્ષે આપણે સૌ 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત'ના સંકલ્પ સાથે એક થઈએ. સ્થાનિક કારીગરો, નાના ઉદ્યોગો અને 'વોકલ ફોર લોકલ'ના મંત્રને બળ આપી, છેવાડાના માનવી સુધી સમૃદ્ધિ પહોંચાડીએ અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આપણું સક્રિય યોગદાન આપીએ.
સૌ ગરવા ગુજરાતીઓને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ...! 🌸
નવું વર્ષ નવી ઊર્જા, નવી શક્તિ, નવા સામર્થ્ય અને નવા સંકલ્પો સાથે સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતાનાં નવા દ્વાર ખોલે તેવી શુભેચ્છા.
ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, વૈધાનિક અને સંસદીય બાબતો ના કેબિનેટ મંત્રી શ્રીઋષિકેશભાઈ પટેલજી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ..
ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય સહ દીર્ઘ આયુષ્ય અર્પે એજ અભ્યર્થના.
#BirthdayWishes#kantibalar
ભારતીય જનતા પાર્ટી સુરત શહેરના કોષાધ્યક્ષ શ્રી શૈલેશભાઈ જરીવાલા ને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ....
ઈશ્વર આપશ્રી ને ઉત્તમ સ્વાસ્થ્ય સહ દીર્ઘઆયુષ્ય અર્પે એજ અભ્યર્થના.
#BirthdayWishes#kantibalar