કેવી રીતે મારશો અક્ષરોની સિક્સર!🏏
સરસ શીખવાડ્યું છે નવા નદીસર શાળાના શિક્ષક શ્રી રાકેશભાઈ પટેલે. વાલી તરીકે એમને ફોલો કરવા જેવા છે. @rakeshnvndsr#education#ગુજરાતી
Baat Pate Ki : क्या आप भी रात को देर से सोते हैं? रात को देर से सोना मतलब बीमारियों का खतरा!
सोने की आदत बिगड़ने से रोग प्रतिरोधक क्षमता और उम्र घट रही है
#BaatPateKi#Sleep@ShobhnaYadava
નિરાધાર અને નિ:સહાય, જરૂરીયાતમંદ માણસો પાસે રૂબરૂ જઈ તેઓને ઠંડીથી બચવા માંટે ધાબળાઓનું વિતરણ કરી અમદાવાદ પોલીસ ડીપાર્ટમેન્ટ તમામ વર્ગના લોકો માંટે ગમે તેવી વિકટ પરિસ્થિતીમાં તેઓની સાથે તેઓની સેવા માંટે તત્પર છે અને પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે
@sanghaviharsh@GujaratPolice