બનાસ ડેરી — સહકારથી સમૃદ્ધિની સુવર્ણ યાત્રા..3.0!
વિશ્વની સૌથી મોટી ડેરી સહકારી સંસ્થા બનાસ ડેરી ના સતત ત્રીજીવાર ચેરમેન તરીકે શ્રી શંકરભાઈ ચૌધરીસાહેબ અને વાઇસ ચેરમેન તરીકે શ્રી ભાવાભાઈ રબારીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. 💐
#BanasDairy#ShankarChaudhary#SahkarSeSamruddhi
વર્ષોથી આપ સૌનો સાથ સહકાર મને જે પ્રમાણે મળી રહ્યો છે એજ રીતે આગામી સમયમાં મળતો રહેશે એવો મને વિશ્વાસ છે.
આ શ્રેય ભારતીય જનતા પાર્ટીના તમામ રાષ્ટ્રીય અને પ્રાદેશિક આગેવાનોના માર્ગદર્શન,આર્શીવાદ તથા વિશ્વાસ સાથે સાથે તમામ પશુપાલક ભાઈઓ-બહેનો અને કાર્યકર્તાઓના અવિરત સહકારને જાય છે.
सांचौर के विधायक श्री जीवाराम चौधरी जी को जन्मदिन की हार्दिक शुभकामनाएँ। मैं आपके उत्तम स्वास्थ्य व दीर्घायु जीवन की मंगल कामना करता हूँ।
@jivaramchoudhar