ત્રીજા પરિબળ વિશે કોઈ નથી વિચારી રહ્યું...
ના વાલી કે ના સ્કૂલર
ક્���ૂર-લોહિયાળ ફિલ્મ-સિરીઝ અને સોશિયલ મીડિયામાં વધતો હવાબાજીનો ટ્રેન્ડ
છોકરાઓને 'દાદા' બનવું છે....
અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા મુદ્દે બધા નિષ્ણાતો એક વાત કહી રહ્યા છે કે બાળકોના આવા વર્તન માટે સોશિયલ મીડિયા પણ જવાબદાર છે.
કઇ રીતે?
આ રહ્યો તેનો જવાબ, થોડા સમય પહેલા લખેલો લેખ.
બાળકો દરરોજ ટીપું ટીપું ઝેર પીવે છે અને આપણને ખબર જ નથી.
કોમેન્ટમાં એ ઝેરના સબૂત પણ આપ્યાં છે….
ચોથા સ્તંભ પર અવારનવાર હુમલા કરીને તોડવાનો પ્રયાસ આ કઈ નવો નથી. છતાં અમદાવાદ મીડિયા દ્વારા ખૂબ હિંમત પૂર્વક સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું.
આજે એ જ મીડિયા સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જેને સરકાર અને પોલીસને અરીસો બતાવ્યો હતો. આ લડતમાં આપણે તેમને એકલા નહીં પડવા દઈએ
એક એવી મીડિયા ચેનલ જેણે હમેંશા સત્યનો પક્ષ રાખ્યો છે, સત્યને પીરસ્યું છે અને લોકહિતના કાર્યો કર્યા છે.
@Ahmedabad_media જ્યારે લોન્ચ થયું ત્યારથી હું વ્યક્તિગત રીતે એમનો મોટો ચાહક રહ્યો છું અને એમની પાસેથી ઘણું શીખતો આવ્યો છું.
એમનું દરેક કાર્ય સરાહનીય છે એવોર્ડ ન આપો કંઈ નહીં એની સાથે આવો વ્યવહાર જરાય યોગ્ય નથી.
આપણામાં વાંક હોય એને સુધારાય, કાલ ઉઠીને આવા કેટલાક મીડિયા વાળા'વને રોકશો તમે?
આ ગંભીર ઘટના છે, દરેક લ��કોએ અમદાવાદ મીડિયાની પડખે ઉભું રહીને સત્યને જીતાડવું જોઈએ.
જો આવી રીતે લોકોના દુઃખો દબાતા રહેશે તો મારા જેવા દરેક લોકો જે સતત પ્રશ્નો ઉઠાવતા રહે છે એ સૌને આઘાત લાગવાનો છે, હજુ પણ સમય છે સાચવી લેજો.
@CMOGuj @sanghaviharsh
#IStandWithAhmedabadMedia
Saiyaara: New virus unlocked!
Amid all the hype, I watched the trailer today
It’s clearly a cocktail of
Aashiqui 2 + Sanam Teri Kasam + Rockstar
But TBH, Saiyaara just wiped out Metro In Dino from the scene
#MovieReview#Saiyaara#MetroInDino
લ્યો, માર્કેટમાં નવો વાયરસ આવી ગયો : સૈયારા
આટલી બધી હોહા પછી આજે સવારે ટ્રેલર જોયું
ક્લિયરલી દેખાય છે કે આશિકી 2 + સનમ તેરી કસમ + રોકસ્ટારનું કોકટેલ છે
પણ જે હોય એ, 'મેટ્રો ઈન દીનો'નું માર્કેટ તો તૂટ્યું!
તમે જોયું કે નહી?
#MovieReview#Saiyaara#MetroInDino