અનઅધિકૃત માળખાકીય ભાગોને દૂર કરવા, બસ બોડી બિલ્ડરની માન્યતા અને સર્ટિફિકેટ ચેક કરવુ વગરે વિશે વિસ્તૃત માહિતી આપી અમલવારી કરાવવા આદેશ કરવામાં આવ્યો.
આવનારા દિવસોમાં બસોના અકસ્માત ન થાય તે માટે બસ ડ્રાઇવરોને ગંભીરતાપૂર્વક કાળજી લેવા સૂચના આપવામાં આવી. (૨/૨)
તા. 19/06/2026 ના રોજ *પ્���ાદેશિક વાહન વ્યવહાર કચેરી, જૂનાગઢ* ખાતે બસોના માલિક તે��જ ડ્રાઈવરોની સાથે બેઠક કરી માર્ગ સલામતી અંતર્ગત સમજૂતી આપવામાં આવી.
આર.ટી.ઓ.શ્રી દ્વારા બસ માલિકોને CIRT ના સૂચનો જેવા કે, તમામ સ્લીપર બસોને રિકોલ કરી અને દુરસ્ત કરવી, FDSS ફરજીયાતપણે લગાડવુ, (૧/૨)
આજ રોજ માણાવદર બસ સ્ટેન્ડ પાસે લોકો ���ે માર્ગ સુરક્ષા વિશે અને ટ્રાફિકના નિયમો વિશે પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું.અને માહિતી ટીમવાન ટ્રેનર દ્વારા આપવામાં આવી.
@collectorjunag @GMVDTOA @InfoGujarat @SP_Junagadh
તારીખ 07-04-2026 ના રોજ મેંદરડા બસ સ્ટેન્ડ ખાતે મુસાફરોને માર્ગ સલામતી વિશે સમજુતી આપવામાં આવી અને પેમ્પ્લેટ વિતરણ કરવામાં આવ્યા.@collectorjunag@InfoGujarat@GMVDTOA