वक्रतुण्ड महाकाय सुर्य कोटि समप्रभ,
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ll
"गणेश चतुर्थी" के पावन पर्व पर आप सभी देशवासीयो को हार्दिक शुभकामनाएँ।
प्रथम पुज्यन्ते श्री गणेशजी रिद्धि सिद्धि शक्तियों के साथ हमारे ह्रदय एवं बुद्धि को निर्मल करें 🙏🏻
"स्वच्छ देश प्रशन्न गणेश"
દેશના અને સ્વતંત્ર ભારતના મહાન શિક્ષણવિદ પ્રથમ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી સ્વ શ્રી શ્યામા પ્રસાદ મુખર્જી ને તેમની પુણ્યતિથિ નિમિત્તે હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ.
ધર્મ, સ્વાભિમાન અને સ્વરાજ્યની રક્ષા માટે અસહ્ય યાતનાઓ સહન કરીને પણ અડગ રહેનારા ‘ધર્મવીર’ સંભાજી મહારાજ ના શૌર્ય, ત્યાગ અને અખંડ સંકલ્પને કોટિ કોટિ વંદન.
વિશ્વ વિખ્યાત કવિ, મહાન સાહિત્યકાર, દાર્શનિક નોબેલ પુરસ્કાર મેળવનાર પહેલા ભારતીય અને આપણા રાષ્ટ્રગીતના રચયિતા રવીન્દ્રનાથ ટાગોર જી ની જન્મ જયંતિ પર શત્ - શત્ નમન