*રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા રજા ઉપર!*
સમન્વય હાઈટ્સ ભગવતી પરામાં ખુલે આમ છરી લઈને લોકો ��ે હેરાન કરવા આવ્યા અન્ય વિસ્તાર થી આવીને અવાર નવાર હેરાન કરવા ના આક્ષેપો શું ખાખી નો કોઈ ડર નથી રહ્યો...???
*બી.જે.પી પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના આગમન પહેલા જ સ્વાગતના પોસ્ટરમાં ભ્રષ્ટાચારના છાંટા!*
રાજકોટ:
બી.જે.પીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના રાજકોટ આગમન પૂર્વે સ્વાગતની તૈયારીઓ ધૂમધામથી ચાલી રહી હતી, પરંતુ હવે એ સ્વાગતના પોસ્ટર જ ચર્ચાનો વિષય બન્યા છે
ભારતીય સરકાર દ્વારા અફઘાનિસ્તાનને 20 એમ્બ્યુલન્સ ભેટ આપવામાં આવી.
લોકોની માંગ ઉઠીછે કે રાજકોટ સિવિલ હોસ્પિટલ ઉપર પણ કૃપા કરી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવે.અને જે બંધ હાલત માં છે તેને કાર્યરત કરવા માંગ ઉઠી છે.
રાજકોટ થોરાળા વિસ્તારમાં કુરિયર કંપનીના ડિલિવરી બોય પર ત્રણ થી ચાર શખ્સો દ્વારા પાઈપ અને છરી વડે હુમલો કરતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યો.
રાજકોટ જંક્શન મેઇન રોડ પર કોઠી કમ્પાઉન્ડ નજીક આવેલ,
આ વૃક્ષ પૂછી રહ્યું છે પડું કે નહીં ?
અને જો પડશે તો આ વૃક્ષની ડાળીઓ માંથી પસાર થતી ચાલુ વીજ લાઈન નું શું ? તંત્રના ધ્યાને નહીં આવતી હોય, જો કોઈ દુર્ઘટના ઘટશે તો જવાબદાર કોણ ?