જેની આતુરતા થી રાહ જોઈ રહ્યા હતા એ ભરતી આવી ગયી 😇
હવે બસ અધિક મદદનીશ એન્જિનિયર (AAE) ની ભરતી ની જાહેરાત આવે એની વાર છે ✨
આભાર રાજાણી સાહેબ 👍
@deepakrajani123
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક સાથે ત્રણ ભરતીની જાહેરાત.. 824 અધિક મદદનીશ ઈજનેર. 513 વર્ક આસિસ્ટન્ટ અને 105 પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સિનિયર સા��ન્ટિફિક આસિસ્ટન્ટ ની થશે ભરતી. @tv13gujarati
બિરાદર સંગત કરવી તો સમુદ્ર જેવા વ્યક્તિની કરો
જે તમારી બર્ધી વાતો સમાવી લે...
ખાબોચિયા જેવા વ્યક્તિની સંગત કરશો તો
સ��ય આવતા જ છલકાય જશે અને
વાતને કીચડની જેમ ફેલાવશે !!
रिश्ते कभी भी हमारी उम्र, सुंदरता या व्यक्तित्व पर निर्भर नहीं करते हैं,
रिश्ते तो हमेशा सच्चाई एवं हमारे द्वारा दिए गए साथ, समय, सम्मान और अपनत्व पर निर्भर करते हैं ...!