@LGIndia No one has come from your LG service center to repair my fridge yet. If you don't want to repair my fridge, then give me back my 4500 rupees...
@LGIndia 4500 રૂપિયા આપ્યા ફ્રીઝ રિપેરિંગ ના પણ હજુ સુધી ફ્રીઝ બરોબર કૂલિંગ કરતું નહી. કાતો પૈસા પાછા આપો અથવા રિપેરિંગ કરી ��પો Service complaint no.CNP260525121036. my refrigerator repering and pay by 4500 rs bill but my problem is not solved please help me
4500 રૂપિયા આપ્યા ફ્રીઝ રિપેરિંગ ના પણ હજુ સુધી ફ્રીઝ બરોબર કૂલિંગ કરતું નહી. નકા પૈસા પાછા આપો અથવા રિપેરિંગ કરી આપો Service complaint no.CNP260525121036. my refrigerator repering anu pay by 4500 rs bill but my problem is not solved please help me
LG ના ફ્રીઝ માં ગેસ લીક થીવાથી lg ને complaint કરતા ટેક્નેશિન ચેક કરતા કુલિંગ કોયલ ખરાબ થઈ હોઈ બદલવી પડશે અને સાથે compressor પણ બદલવું પડશે વારંટી હોવા છતાં પણટેક્નેશિયન ખોટા ખર્ચ કરાવે છે તો પછી વોરંટી નો મતલબ શું.@LGIndia@LGUS આ બાબતે ચોખવટ કરી ને જવાબ આપો RNP260118002096
Service complaint no.CNP260525121036. Your my refrigerator repering anu pay by 4500 rs bill but my problem not solved please help me @LGUS rs is totally loss
@LGIndia I have filed a complaint for the last 10 days but no one has come yet. If you do not want to repair the freezer under warranty, then why are you giving a warranty in name only?
📍એક અગત્યની સૂચના 💥
👉 મિત્રો CCE ના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂ��ી છે. પણ CCE ની પરીક્ષા કેવી રીતે લેવામાં આવશે તેની સ્પષ્ટતા થઈ નથી. આથી પરીક્ષા CBRT અથવા OMR કોઈપણ પદ્ધતિ પ્રમાણે લેવાઈ શકે છે.
👉 આપણે સૌ જાણીએ જ છીએ કે ભૂતકાળમાં CCE 1.0 (212) તથા વનરક્ષક ની પરીક્ષાઓમાં CBRT પદ્ધતિ તથા નોર્મલાઈઝેશનના ��ારણે લાખો ઉમેદવારોને અન્યાય થયો હતો અને હાઈકોર્ટમાં પિટિશન થવાના કારણે આ ભરતી પૂર્ણ થવામાં ઘણો સમય લાગ્યો હતો.
👉 આથી આ વખતે કોઈને અન્યાય ન થાય તથા ભરતી ઝડપથી પૂરી થાય તેના માટે પરીક્ષા ઓફલાઈન OMR આધારિત લેવાય અને ઝડપથી આ બાબતે સ્પષ્ટીકરણ કરવામાં આવે તેવી રજૂઆત આપણે CMO, GAD અને GSSSB ને મોટી સંખ્યામાં કરવી પડશે.
ઉમેદવાર મિત્રો ને ધ્યાન માં રાખી ભરતી બોર્ડ યોગ્ય નિર્ણય સત્વરે જાહેરાત કરે એવી ન્ર�� વિનંતી છે...
નોંધ:- જો આ વખતે ઉમેદવારોએ CCE માં CBRT નો વિરોધ ન કર્યો તો તમામ ભરતી બોર્ડ એવું સમજશે કે ઉમેદવારોને CBRT થી કોઈ વાંધો નથી. જેના લીધે ભવિષ્યમાં પંચાયત અને અન્ય વિભાગની ભરતીઓ પણ CBRT પદ્ધતિ દ્વારા જ લેવામાં આવશે.
@savji07 @GsssbOfficial @sanghaviharsh
@Bhupendrapbjp
@LGIndia Complaints have been registered for the last 15 days but it has not been repaired yet, then either give a warranty or if you give one, then repair it.
@LGIndia You only give a warranty in name only, when a complaint is registered, it is said that brother, if you pay the money, then what is the point of giving this false warranty of 10 years? No one buys LG fridges.RNP260129097358
#આઘાપાછી
✍️ નાયબ મુખ્યમંત્રી ફાંકડા @sanghaviharsh ભાઈ સહિત તમામ મંત્રીઓ ને ઉજ્જ્વળ કાર્યકાળની શુભકામના.
શુભકામનાઓ ને ચરિતાર્થ કરવા માટે બસ નિયતની જરૂર છે, આપની પાસે સત્તા છે, પાવર છે બસ કામ કરી બતાવો એટલી વાર છે.
જુના મંત્રીઓ એ રાજીનામા આપ્યા પણ પોતાના વિભાગના લેખાજોખા નથી આપ્યા.
હવે તમોને ને જે ખાતા મળે એ ખાતા જ ન રહેતા, શપથની સાથે મળેલી જવાબદારી યશશ્વી રીતે નિભાવવાના અને ભૂતકાળમાં થયેલી ભૂલો ભવિષ્યમાં ન થાય �� યાદ રાખજો કેમકે ભૂતકાળ બહુ સારો રહ્યો નથી અનેક ઘટનાઓમાં ખરા ઊતર્યા નથી.
મહત્વનો મુદ્દો છે ખેડૂતોના પ્રાણ પ્રશ્નો અને શિક્ષકોની ભરતી.
એક મોઢે શિક્ષણની શોભમણિ વાતો થાય છે અને બીજી બાજુ શિક્ષણના હાલ બેહાલ છે, એક આવે અને બીજો જાય કોણીએ ગોળ ચોંટાડવા જેવા ઘાટ છે મંત્રીઓની ભરતી પ્રક્રિયા જેમ સરકાર ધારે તો આ પ્રક્રિયા પૂરી કરવી એ કોઈ રોકેટ સાયન્સ જેવી અઘરી વાત નથી માટે જાગ્યા ત્યારથી સવાર કરી���ે સળગતા મુદ્દાઓને ઠારવાની પ્રક્રિયા ઝડપી કરજો બાકી આવનારો સમયમાં આપને વિપક્ષમાં બેસતા કોઈ રોકી નહીં શકે.
Best of luck. #Gujarat
भारतीय सेना का जवान बडे आरोप लगा रहे हैं, अगर यह सत्य है तो देश का सबसे बड़ा गद्दार देशद्रोही को पनाह कौन दे रहा है?
ऐसे अधिकारी को कड़ी से कड़ी सजा मिलनी चाहिए।
@TheOfficialSBI The money deposited in my CDS machine has not been credited to my account yet and SBI is not giving any replay of SBI LAKHANI BANASKANTHA GUJARAT