સુરતના નાસીનગરના અસરગ્રસ્તોને આવાસ નહીં મળે
SMCની સામાન્ય સભામાં આવાસ નહીં ફાળવવાની દરખાસ્ત મંજૂર
1980થી રોડલાઈન અમલી હોવાનો ઉલ્લેખ કરી ગેરકાયદે દબાણ ગણાવાયું
વૈકલ્પિક આવાસની નીતિ ન હોવાનું પાલિકાનું કારણ
કોંગ્રેસી કોર્પોરેટર અર્શદ જરીવાલાનો નિર્ણયનો વિરોધ
@tv13gujarati
પંજાબમાં ભાજપ અને અકાલી દળ ફરી હાથ મિલાવે તેવા સંકેત
પંજાબની ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર
ભાજપ અને અકાલીદળ સાથે ચૂંટણી લડી શકે છે
બપોરે 1 વાગે અમિત શાહની પ્રેસ કોન્ફરન્સ તરફ સૌ કોઈની મીટ
@tv13gujarati
ગુજરાત પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર,
ભરતીની જગ્યાઓમાં વધારો કરાયો
લોકરક્ષક કેડરની કુલ 12,752 જગ્યાઓ માટે ભરતી જાહેર
બિનહથિયારી, હથિયારી અને SRPF કોન્સ્ટેબલની જગ્યાઓનો સમાવેશ
બિનહથિયારી PSIની 225 જગ્યાઓ માટે પણ ભરતી જાહેર કરવામાં આવી
@tv13gujarati
દક્ષિણ અમેરિકાના પેરુમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ
પેરુના મધ્ય ભાગમાં ભૂકંપનો આંચકો અનુભવાયો
એન્ડીઝ પર્વતીય ક્ષેત્રમાં 108 કિમી ઊંડે ભૂકંપ
પેરુમાં ભૂકંપથી કોઈ જાનહાનિ નહીં
@tv13gujarati
વધુ એક એવોર્ડ અમદાવાદ નામે
અમદાવાદને PM સ્વનિધિ સન્માન એવોર્ડ મળ્યો
'મેગા એન્ડ મિલિયન પ્લસ સિટીઝ' કેટેગરીમાં ગુજરાતમાં પ્રથમ સ્થાન
લોન વિતરણ અને 'સ્વનિધિ સે સમૃદ્ધિ' કાર્યક્રમમાં સિદ્ધિ
8 સરકારી યોજનાઓના લાભ અપાવવામાં અમદાવાદ અવ્વલ રહ્યું
@tv13gujarati
ગાંધીનગર: ખાનગી વાહનો પર જાતિવાચક લખાણ અને પ્રતીકો પર પ્રતિબંધ
ગુજરાત મોટર વ્હીકલ નિયમો, 1989માં રાજ્ય સરકારના મહત્વના સુધારા
વાહનો પર જાતિ દર્શાવતા શબ્દો કે સંકેતો લખી શકાશે નહીં
રાજ્ય સરકાર સામાન્ય અથવા વિશેષ હુકમથી અપવાદરૂપ મંજૂરી અપાશે
@tv13gujarati
સોના ચાંદીના ભાવમાં પાંચમાં દિવસે કડાકો
10 ગ્રામ સોનામાં 5 હજારના ઘટાડા સાથે રૂ.1,22,5500 પહોંચ્યો
1 કિલો ચાંદીમાં રૂ,9500ના ઘટાડા સાથે 1.48 લાખ પહોચ્યો
MCX માર્કેટ ખુલતાની સાથે જ ખૂબ મોટો કડાકો જોવા મળ્યો
નવા વર્ષમાં પ્રથમ વખત MCX બજારમાં ભાવની મોટી વધઘટ જોવા મળી
ગુજરાતમાં AICCના નવા બે સેક્રેટરીની નિમણૂક
હેમસિંહ શેખાવત અને નરેશ ઠાકુરની સેક્રેટરી તરીકે નિમણૂક
ગુજરાત માટે રામકિશન ઓઝા, સુભાષિની યાદવ યથાવત
ગુજરાત કિસાન સેલના ઇન્ચાર્જ પાલ આંબલીયા મધ્યપ્રદેશના સેક્રેટરી બન્યા
લાલાભાઇ ઉર્ફે નિલેશ પટેલને રાષ્ટ્રીય કક્ષાએ સેક્રેટરી તરીકે નિમણૂક