Remembering the indomitable valour & courage of our Armed Forces on #KargilVijayDiwas, Salute to our brave soldiers for their supreme sacrifice in service of the nation. Their heroic legacy continues to inspire every Indian.
Jai Hind! 🇮🇳
Flagged off new police vehicles for Vav–Tharad district to strengthen policing and enhance public safety.
These vehicles will improve mobility and support better law and order.
આજે વાવ-થરાદ ખાતે સુરક્ષા અને વિકાસના સંકલ્પ સાથે વાવ-થરાદ જિલ્લા પોલીસ માટે ફાળવવામાં આવેલ નવા વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.
આ આધુનિક વાહનોથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનશે તેમજ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મદદ મળશે.
@Sankarbhai_bjp
ગુજરાતની વન્ય સંપત્તિ અને પ્રકૃતિના સંરક્ષણની પવિત્ર ફરજ બજાવતા પોતાના પ્રાણનું સર્વોચ્ચ બલિદાન આપનાર વન વિભાગના કર્મનિષ્ઠ અધિકારી સ્વ. વિકાસભાઈ દેસાઈને માનનીય કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ સાથે તેમના પાર્થિવ દેહના દર્શન કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
ગુજરાતમાંથી મહારાષ્ટ્ર તરફ ખેરના લાકડાના ગેરકાયદેસર પરિવહનને અટકાવવાની કામગીરી દરમિયાન તેમણે જે નિષ્ઠા અને કર્તવ્યપરાયણતાનું અદ્વિતીય ઉદાહરણ પૂરું પાડ્યું છે, તે પ્રેરણારૂપ છે. પ્રકૃતિ અને વનસંપત્તિના સંરક્ષણ માટે તેમણે આપેલું બલિદાન ક્યારેય વ્યર્થ નહીં જાય.
તેમના પરિવાર પર આવેલું આ દુઃખ શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. આ શોકની ઘડીમાં સમગ્ર ગુજરાત તેમના પરિવારની સાથે છે.
પરમ કૃપાળુ પરમાત્મા દિવંગત આત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે તથા તેમના પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ, ધૈર્ય અને સંબળ પ્રદાન કરે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના.
ૐ શાંતિ. 🙏
Champion once again 🇮🇳
Congratulations to @Pvsindhu1 on winning the #JapanOpen2026, defeating the reigning world champion in her own backyard in Tokyo. The first Indian ever to win this title!
राष्ट्रभक्ति, साहस और स्वाभिमान की अद्वितीय मिसाल, प्रथम स्वतंत्रता संग्राम के अग्रदूत अमर शहीद मंगल पांडे जी की जयंती पर विनम्र श्रद्धांजलि एवं कोटि-कोटि नमन।
ડીસા ખાતે આધુનિક નવી નગરપાલિકા બિલ્ડિંગના નિર્માણ માટે ૪૩,૦૦૦ ફૂટ જગ્યાની ફાળવણી કરવા બદલ માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી અને રાજ્યકક્ષા મંત્રી શ્રી @MLASanjaysinh નો હૃદયપૂર્વક આભાર…
During the Denmark visit, met with Mr. Manish Prabhat, Ambassador of India to the Denmark, and, in his presence, engaged with leading professors, veterinary scientists from Denmark's premier universities.
Discussions focused on strengthening collaboration in dairy technology, and cattle breeding, while exploring transformative opportunities for Banas Dairy and India's cooperative sector.
Met with the Regional Minister of Agriculture of Flevoland, Mr. Jan Klopman, to discuss bringing advanced potato seed breeding technology to Bharat and fostering collaborations between universities in the Netherlands and India for agricultural innovation and research.
🇮🇳🤝🇳🇱
Yoga is the journey from mental wellness to physical well-being. Truly universal, Yoga has united the world. On the Occasion of the 12th #InternationalYogaDay, performed Yoga at Tharad.
महामहिम राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू जी को जन्मदिन की हार्दिक बधाई एवं शुभकामनाएं।
में ईश्वर से आपके उत्तम स्वास्थ्य और दीर्घायु जीवन की कामना करता हूं।
@rashtrapatibhvn
આજે પાલનપુર ખાતે અમૃતમ હોસ્પિટલના જાણીતા ફિઝિશિયન ડો. આશિષભાઈ જોશી સાથે શુભેચ્છા મુલાકાત કરી.
આ મુલાકાત દરમિયાન દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના નેતૃત્વમાં દેશ અને ગુજરાતમાં થયેલા અભૂતપૂર્વ વિકાસ કાર્યો તેમજ વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે સકારાત્મક સંવાદ કર્યો.
આ તકે ધારાસભ્ય શ્રી @AniketThakerBJP જી સાથે હાજર રહ્યા હતા.
#12YearsOfSeva
As part of the International Yoga Day celebrations, a yoga shivir was held at Banas Dairy, The atmosphere was filled with the spirit of yoga through various yoga asanas and pranayama.