કોડીનાર તાલુકાના ના પીપળી ગામના ખોડીયાર માતાજી ના મંદિરે લમ્પી વાયરસ ના વધતા જતા કેસ અને મૃત્ય આંક ને ધ્યાન માં રાખી ગાયો જેવી રીતે માતાજી ને પ્રાથના કરતી હોય એવા કરુણ દ્રશ્ય જોવા મળીયા...🙏
@monakhandhar સવિનય સાથે જણાવવાનું કે જે જાહેરાત ક્રમાંક :Gpssb/202627/6 આ જે mphw ની ભરતી ની જાહેરાત કરેલ છે તેની પરીક્ષા ની અંદાજિત તારીખ ક્યારે આવશે ???