આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સફળ ૧૨ વર્ષના કાર્યકાળની ઉજવણી નિમિત્તે, ભારતીય જનતા પાર્ટી - સુરત મહાનગર દ્વારા સાયન્સ સેન્ટર ખાતે "વિકસિત ભારત સંકલ્પ સંમેલન" નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
ભારત સરકારના યુવા બાબતો અને રમતગમતના રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી રક્ષા ખડસેજી ની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં આ સંમેલન યોજાયું, જ્યાં દેશને આત્મનિર્ભર અને વિકસિત બનાવવાની સંકલ્પનાને વધુ વેગ આપવા સામૂહિક સંકલ્પ લેવાયો.

સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનના 12 વર્ષની વિકાસગાથાને લોકોસમક્ષ આવે, એવા ઉત્તમ હેતુ અંતર્ગત આજરોજ ICCC બિલ્ડિંગ તેમજ બાયોડાયવર્સિટી પાર્ક અલથાણની ઈ બસ દ્વારા મુસાફરી કરી મુલાકાત કરી,સાથે શહેર ભાજપ પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ, તેમજ તમામ વોર્ડના પ્રમુખ -મહામંત્રી હોદ્દેદારો સહિત ઉપસ્થિત રહ્યા.
#12YearsOfSeva

“સંગઠનને સશક્ત કરવા જરૂરી છે પ્રશિક્ષણ”
આજ રોજ સુરત મહાનગર ભાજપ કાર્યાલય પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવન ખાતે પ્રદેશ મહામંત્રી તથા ઝોન પ્રભારી ડૉ. Prashant Korat જીની ઉપસ્થિતિમાં આયોજિત દક્ષિણ ઝોનના ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ’ વર્ગમાં ઉપસ્થિત રહીને સંગઠનના મૂળભૂત સિદ્ધાંતો, રાષ્ટ્રવાદી વિચારધારા અને જનસેવાના મૂલ્યો અંગે માર્ગદર્શન પ્રાપ્ત કર્યું તેમજ વિચારધારાને વધુ સશક્ત બનાવી સંગઠન કાર્યમાં નવી ઊર્જા સાથે જોડાવાનો સંકલ્પ કર્યો.

Today’s talks with President Pellegrini covered diverse subjects such as closer ties in manufacturing, transport, innovation and investment linkages, energy, biofuels and more. There is also immense scope to cooperate in the field of digital technology. We also talked about deepening people-to-people linkages.
@PellegriniP_
આજે ગોંડલ અક્ષર મંદિર પરિસરની મુલાકાત લઈ પૂજ્ય સંતો દ્વારા થતી 'પ્રાકૃતિક ખેતી'નો ભગીરથ સેવાયજ્ઞ પ્રત્યક્ષ નિહાળ્યો.
રસાયણમુક્ત અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી આજના સમયની અનિવાર્ય જરૂરિયાત છે, જે જમીનની ફળદ્રુપતા વધારે છે અને સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે. દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે ચાલો આપણે સૌ પ્રાકૃતિક ખેતી અપનાવીએ.
Attended The Secretariat Pharma Conclave 2026 in Ahmedabad via video conferencing. An insightful platform bringing together industry leaders, policymakers, and experts to discuss the future of India’s pharmaceutical sector and innovation-driven growth.
સેવા, સુશાસન અને રાષ્ટ્રનિર્માણના સફળ 12 વર્ષ!
દેશના યશસ્વી પ્રધાનમંત્રી તરીકે આદરણીય શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વને સફળ 12 વર્ષ પૂર્ણ થવા બદલ ચાલી રહેલા વિશેષ સંપર્ક અભિયાન અંતર્ગત આજે સમાજ અગ્રણીશ્રીઓ સાથે મુલાકાત કરી.
આ મુલાકાત દરમિયાન મોદી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને ઐતિહાસિક સિદ્ધિઓ વિશે ચર્ચા કરી.
#12YearsOfSeva
સેવા, સુશાસન અને રાષ્ટ્રનિર્માણના સફળ 12 વર્ષ!
દેશના યશસ્વી પ્રધાનમંત્રી તરીકે આદરણીય શ્રી @narendramodi સાહેબના નેતૃત્વને સફળ 12 વર્ષ પૂર્ણ થવા બદલ ચાલી રહેલા વિશેષ સંપર્ક અભિયાન અંતર્ગત આજે શિક્ષણવિદ અને ઉદ્યોગપતિ શ્રીઓ સાથે મુલાકાત કરી.

ભારતીય જનતા પાર્ટી બિહાર ના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ આદરણીય શ્રી સંજયભાઇ જયસ્વાલ જી નુ સુરત એરપોર્ટ ખાતે સ્વાગત કરવાનો અવસર પ્રાપ્ત થયો.💐@sanjayjaiswalMP ji 💐
भारतीय जनता पार्टी के वरिष्ठ नेता एवं केंद्रीय मंत्री श्री @PiyushGoyal जी को जन्मदिवस की हार्दिक शुभकामनाएं।🎂🎂🎂💐💐💐
आपका नेतृत्व एवं राष्ट्र निर्माण के प्रति समर्पण हम सभी के लिए प्रेरणास्रोत है। ईश्वर आपको उत्तम स्वास्थ्य एवं दीर्घायु प्रदान करें। @PiyushGoyalOffc
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા સ્વ.વિજયભાઈ રૂપાણીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ પર તેમને કોટિ-કોટિ નમન અને ભાવભીની શ્રદ્ધાંજલિ.
સંગઠનને મજબૂત બનાવવામાં અને ગુજરાતના વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે. તેમની સાદગી અને લોકહિતના કાર્યો સદાય આપણને માર્ગદર્શન આપતા રહેશે.