@Bhupendrapbjp સાહેબશ્રી રાજય સરકાર બધા Thinking કર્મચારીના પ્રશ્નોનું સુઃખદ નિરાકરણ કરી રહી છે તેમ ગ્રામ પંચાયત #VCE ના પ્રશ્નોનું નિરાકરણ પણ કરે એવી વિનંતી છે 🙏🙏
૧૬ વર્ષથી @GujaratGram સોસાયટી વગર પગારે કામ કરાવી #VCE નું શોષણ કરે છે. તે દૂર કરી પગાર લાગુ કરો 🙏
#VCE#પગાર
@Bhupendrapbjp સાહેબશ્રી #VCE કેમ પગાર માંગે છે?? #VCE ને કેમ લડત આપવાની ફરજ પડી?
તાજેતરમાં @GujaratGram સોસાયટીએ Vce ને કમિશન ચૂકવ્યું જેમાં કોઈ Vce ને 3 rs તો કોઈને ૧૨ rs કમિશન આવ્યુ. આવા નજીવા કમિશન પર #VCE કામ કરે છે.
👆👆👆👆 માટે ફિક્સ વેતન/લઘુતમ વેતન માંગે છે.
#VCE#પગાર
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રણેતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૩માં જન્મ દિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં તા. ૧૬ અને ૧૭ સપ્ટેમ્બરના રોજ યોજાશે દ્વિ દિવસીય યોગ શિબિર...
૭૩ સ્થાનો પર ૭૩૦૦૦ યોગ સાધકો કરશે ૭૩૦૦૦૦ સુર્યનમસ્કાર.......
નવમા આંતર્રાષ્ટ્રીય યોગ દિવસે માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા અને રમતગમત મંત્રી માન. શ્રી હર્ષભાઈ સંઘવી અને સાંસદ માન.શ્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં Y junction સુરત ખાતે એક સાથે એક સ્થળે 1.50 લાખ નાગરિકોએ યોગાભ્યાસમાં જોડાઈ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ રચાયો.