આજ રોજ #દિયોદર તાલુકા ના વડીયા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા સરપંચ શ્રી , સભ્યો શ્રી અને ગ્રામ્ય લોકો ની હાજરી માં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું અને ગામ ને સ્વચ્છ બનાવા કાર્ય હાથ ધરવામાં આવ્યું
#ગુજરાત#ગ્રામપંચાયત_મોડેલ
#Jio માં નેટવર્ક ગયું એટલે પહેલા તો મેં ફોન ને 3 થી 4 વખત ફ્લાઇટ મોડ કર્યો સ્વીચ ઓફ કરી ઓન કર્યો તો બી ના થયું પછી ખ્યાલ આવ્યો કે આ તો બધાને નેટવર્ક ગયું છે
આવી રીતે કેટલા લોકો એ કર્યું હશે
#Jiodown
@Zee24Kalak સમાચાર ની ચકાસણી જરૂરી,ખોટું બદનામ ના કરો ગુજરાત ને
ચાર મહિલા દુકાન માં ચોરી કરતી પકડાઈ ભાગી,નાગરિકો,અને દુકાનદારે પકડી એટલે પોતાના કપડા જાતે ફાડી હંગામો કર્યો છે,પૂરતી તપાસ કરો અને ખોટું હોય તો ડિલીટ કરો,તમારી વાત સાચી હોય તો મારી ભૂલ સ્વીકારીશ
મને કોરોના ના સામાન્ય લક્ષણો જણાતા મે ટેસ્ટ કરાવેલ છે જેનો રિપોર્ટ પોઝીટીવ આવેલ છે.
ડોકટરની સલાહ મુજબ હું હોમ કોરોન્ટાઈન છું. આપ સૌને વિનંતી કે મારા સંપર્કમાં આવેલા સૌ પોતાના સ્વાસ્થ ની કાળજી લે.