*ખરાબ સમયમાં સમય અને ભગવાન બંને પર ભરોસો રાખજો...*
*કારણ કે*
*સમય કોલસાને પણ હીરો બનાવી શકે છે.અને ભગવાન રંકને રાજા...*
*🚩સુપ્રભાત🚩*
*ૐ નમઃ શિવાય...!!!📿🙏*
બીજાથી આગળ નીકળવા કરતાં,
દરરોજ પોતાના ગઇકાલ કરતાં વધુ સારા બનવાનો પ્રયત્ન કરો...
હરિફાઈ બીજા સાથે નહી,પોતાની જાત સાથે હોવી જોઇએ..
🌱 શુભ સવાર 🌱
🙏Om Namah Shivaya 🙏
🏡ઘર કરતા દરવાજા નાના,
🚪દરવાજા કરતા તાળું નાનું,
🔒તાળાં કરતાં ચાવી નાની,
🔑પણ નાની ચાવીથી આખું ઘર ખોલી શકાય છે.
એમ નાના નાના વિચારો થી જીવનમાં મોટું પરિવર્તન લાવી શકાય છે...
*🌻🏃♂️🌞શુભ સવાર🌞🏃♂️🌻*
💐 જય શ્રી કૃષ્ણ 💐
🌀*જીવનમાં ઉતારવા જેવું સુવર્ણ વાક્ય..🌀*
*➡️ કામ કરવાની ઉંમરે જો આરામ કરશો, તો આરામ કરવાની ઉંમરે મહેનત કરવી પડશે..!!*
☕️આપનો દિવસશુભ રહે 🫖
💐 જય શ્રી કૃષ્ણ 💐
જીવન માં તમે તમારી Image ગમે તેટલી સારી બનાવવા નો પ્રયત્નકરો,
પરંતુ તેની Quality સામે વાળા વ્યકતિ ના મન ની Clearity પર નિર્ભર રહે છે..!!
Good morning ❤️