શું કોરોના ફક્ત રેગ્યુલર વિદ્યાર્થીઓને જ થઈ શકે છે.?
રીપીટર વિદ્યાર્થીઓને નહિ થાય??
ગુજરાત NSUI દ્વારા ગુજરાત શિક્ષણ બોર્ડ ગાંધીનગર ખાતે ધોરણ 10 અને 12 નાં રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરી તેમને પણ માસ પ્રમોશન આપવામાં આવે તેવી શિક્ષણ બોર્ડ ના સચિવને કરવામાં આવી.
राज्यसभा सांसद एवं गुजरात कांग्रेस के प्रभारी आदरणीय राजीव सातव जी के आकस्मिक निधन की खबर अत्यंत दुखद है।
ईश्वर से प्रार्थना करता हूँ कि दिवंगत आत्मा को शांति एवं शोक संतप्त परिजनों को दुख की इस घड़ी में संबल प्रदान करें।
કોરોના ની વર્તમાન પરિસ્થિતિ ને ધ્યાન મા રાખીને #CBSE બોર્ડ દ્વારા ધોરણ ૧૦, ૧૨ ની પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવતા હવે ગુજરાત બોર્ડ દ્વારા પણ હાલની બેકાબૂ બનેલ સ્થિતિને ધ્યાનમાં રાખીને યોજાનાર ધોરણ ૧૦, ૧૨ ની પરીક્ષાઓ ને સ્થગિત કરવા @NSUIGujarat ની માંગ છે ..#cancelboardexams2021