આવો, આપણે આપણાં ધર્મની સુંદરતાને સાચવી રાખીએ...
ઋગવેદ અનુસાર જે અનાજ ખેતરમાં પાકે છે એનો ભાગ આ રીતે કાઢવો જોઈએ.
1. જમીનથી ચાર આંગળ ઉપર સુધીનો પાકન��� ભાગ જમીન માટે...
2. પાકની ની ડુંડીથી નીચેનો ભાગ પશુઓ માટે...
3. પહેલા પાકની પહેલી ડુંડી અગ્નિને માટે...
4. પાક ઘેર આવે એટલે થોડાં દાણા પક્ષીઓ માટે...
5. એ પાક કે અનાજ દળાવ્યા પછી થોડો લોટ કીડિયારું પૂરવા માટે...
6. રોટલી માટે બાંધેલા લોટમાંથી થોડો માછલીઓ માટે...
7. પછી એ લોટમાંથી બનેલી પહેલી રોટલી ગાય માટે...
8. ભોજનની પહેલી થાળી ઘરના વડીલો માટે...
9. પછીની રોટલી આપણી પોતાની થાળીમાં...
10. છેલ્લી રોટલી કૂતરાને માટે...
આપણી સંસ્કૃતિએ આપણને આ શીખવાડ્યું છે. આવો, આપણે એને જાળવી રાખીએ અને આપણી નવી પેઢીને આમ કરવા સમજ આપીએ...
- રવજી ગાબાણી
રાખડીના કાચા દોરા માં અતૂટ વિશ્વાસ, અપાર પ્રેમ અને અનહદ લાગણી બંધાય એટલે એ માત્ર એક દોરો જ નહિ પણ ભાઈ ના હૃદય સાથે બહેન ના હ્રદય નું જોડાણ બને છે.
સૌથી પવિત્ર સંબંધ એટલે ભાઈ બહેન નો સંબંધ.
"રાખડીના દોરા તૂટી જશે
પણ ભાઈ,
લાગણી ના તાર ક્યારેય નહિ તૂટે."
The most prevalent cybercrime these days is through loan from loan applications. In which, once the loan is taken, the borrower is harassed by writing or speaking obscenities to every person who is in the contact list of the mobile phone or WhatsApp from different numbers. 👇🏻👇🏻👇🏻
If you ever were wondering why such a fuss over Independence Day, just ask these two people. They will explain it better than any lecture can. Jai Hind. 🇮🇳