The spirit of #Bharat shines brightly on the global stage at the inauguration of the India Pavilion at #WEF2026 in #Davos.
An honour to carry the visionary leadership of Hon’ble PM Shri @narendramodi ji and present the roadmap of #ViksitBharat2047 to the world, while highlighting how Gujarat’s development model seamlessly aligns with this national vision of inclusive, sustainable growth.
#GujaratAtDavos #GujaratGoesGlobal #WEF2026
ગુજરાતના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.💐🎂💐
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી, ઔદ્યોગિક વિકાસ, પરિવહન, યુવા સશક્તિકરણ અને પ્રવાસન સહિતના ક્ષેત્રોમાં આપના ઊર્જામય નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત પ્રગતિના નવા શિખરો સર કરી રહ્યું છે.
વિજયભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મારે તેમની સાથે ઘનિષ્ઠતાથી કામ કરવાનું થયું હતું. તેઓએ ગુજરાતની વિકાસયાત્રાને આગળ ધપાવવા ઘણા પગલાં હાથ ધર્યાં હતા જેમાં 'ઈઝ ઑફ લિવિંગ' એ નોંધપાત્ર છે. તેઓની સાથે થયેલ મુલાકાતો અને ચર્ચા હંમેશાં યાદ રહેશે.
સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના…
ૐ શાંતિ...!!
તેઓને સોંપાયેલ દરેક ભૂમિકામાં, તે પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોય કે રાજ્યસભાના સાંસદ તરીકેની હોય, પ્રદેશ ભાજપના પ્રમુખની હોય કે પછી રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી અને મુખ્યમંત્રી તરીકેની હોય, તેઓએ દરેક વખતે એક અનોખો ચીલો ચાતર્યો હતો.
વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી માર�� તેમની સાથે નાતો રહ્યો છે. કંઈ કેટલાય પડકારજનક સમયમાં અમે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતુ હતા તથા પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા. એક પાયાના કાર્યકર તરીકે જાહેર જીવનમાં કારકિર્દીની શરૂઆત કરી તેઓ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા નિભાવતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.
मोदी सरकार में बढ़ रहे रोज़गार के अवसर!
आज @NCSIndia और @rapidobikeapp के बीच महत्पूर्ण MoU हस्ताक्षर हुआ। इस समझौते से आने वाले डेढ़ वर्ष में लगभग 50 लाख रोज़गार NCS पोर्टल पर उपलब्ध होंगे, जिससे NCS पोर्टल पर पंजीकृत 5 करोड़ से अधिक job seekers को लाभ मिलेगा।
ગુજરાત સ્થાપના દિવસના આ ગૌર��પૂર્ણ અવસરે રાજ્યના નાગરિકોને મારી હાર્દિક શુભકામનાઓ…
ગુજરાતે, તેની આગવી સંસ્કૃતિ, ઉદ્યોગસાહસિકતાની ભાવના અને ગતિશીલતાને કારણે એક વિશિષ્ટ ઓળખ ઊભી કરી છે અને, રાજ્યના નાગરિકોએ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું છે.
રાજ્ય પ્રગતિની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરતું રહે એ જ અભ્યર્થના.
જન્મદિવસ શુભ હો !
કુશળ સંગઠનકર્તા, પેજસમિતિના પ્રણેતા, પોતાના કાર્ય અને ઊર્જાથી અનેક યુવાનોને કર્તવ્ય અને રાષ્ટ્રસેવાના પથ પર પ્રેરિત કરતા રહે છે એવા અમારા સૌના વડીલ અને માર્ગદર્શક, પ્રદેશ અધ્યક્ષ અને મ��નનીય કેન્દ્રીય મંત્રી શ્રી @CRPaatil સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
ઈશ્વર આપને ��િરામય દીર્ઘાયુ આપે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના.
गुजरात भारतीय जनता पार्टी के प्रदेश अध्यक्ष एवं केंद्रीय मंत्री श्री @CRPaatil जी को जन्मदिवस पर हार्दिक शुभकामनाएं।
ईश्वर से आपके उत्तम स्वास्थ्य एवं दीर्घायु जीवन की कामना करता हूं।