લાખો યુવાનો ના માર્ગદર્શક તથા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા મોરચા ના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ કોરાટ ને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી બનવા બદલ ખૂબ ખુબ અભિનંદન .
આજરોજ ભાવનગર જિલ્લાના પાલીતાણા સ્થિત કાલ ભૈરવ પીઠ ખાતે કાલ ભૈરવ દાદા ના દર્શન કરી યોજાયેલ યજ્ઞ માં આહુતિ આપવાનો સુઅવસર પ્રાપ્ત થયો.
આ પ્રસંગે પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખશ્રી હરેન્દ્રસિંહ ગોહિલ, શ્રી મનીષભાઈ સંઘાણી, ભાવનગર જીલ્લા યુવા મોરચાના પ્રમુખશ્રી નિરવભાઈ જોષી,
આજે મહેસાણા ખાતે ગણપત યુનિવર્સિટી ખાતે વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત આયોજિત થયેલ સહકાર ક્ષેત્રના સેમિનારમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ શરૂ કરાવેલ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે નોલેજ શેરિંગ, સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ અને ગુજરાતનું ગ્રોથ એન્જિન બની છે.
સ્ટોરેજથી લઈને માર્કેટિંગ અને પછી તેને વિશ્વ બજારમાં યોગ્ય વૈજ્ઞાનિક રીતે મોકલવાની સમગ્ર વ્યવસ્થા સહકારના ક્ષેત્રમાં થઈ રહી છે. ક્રિએટિવ વિચારો સાથે ગુજરાતની વિવિધ APMC આગળ આવે તે સમયની માંગ છે.
આપણે સૌ સાથે મળી સહકારના માધ્યમથી વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરીએ.
#VGRCMehsana
#VGRC2025