જોવો અંધાભક્તો જોવો હવે તો માનો કેટલું હળહળતુ જુઠુ બોલે છે આ મોદીનું નામ અમથું ફેકુ નથી પડ્યું, બીજાની ક્રેડીટ પોતાના નામે કરી લેય છે કેટલી હદની નીચતા કહેવાય, મોદી કેટલું ફેંકે જોઈ લ્યો...
આ ઘર તો #ખજુરભાઈએ બનાવી આપેલ છે ક્રેડિટ કોઈ બીજા લઇ રહ્યા છે
(આવા તો ઘણા ફેંકયા હશે ગોળા )
મે મારી બચત ની ગણતરી કરી લીધી છે અને આ વખતે આમ આદમી પાર્ટી ને વોટ કરવાનો નિર્ણય લીધો છે.
તમે પણ તમારા બચત ની ગણતરી કરો અને સમજદારી પૂર્વક વોટ કરો.
લીંક-https://t.co/yeEkUZRBGE #EkMokoKejriwalNe#EkMokoIsudanNe#BachatCalculator
ડૉર ટુ ડૉર પ્રચાર દરમ્યાન એક દુકાનવાળા ભાઈએ મને આ ચિઠ્ઠી આપી છે.
1 તારીખે ઝાડુનું બટન દબાવો, 8 તારીખથી તમામ તોડબાજોની વેલીડિટી પુરી.
કતારગામમાં ભાજપના ધારાસભ્યની અને એના મળતીયાના તોડકાંડની માહિતી આપવી હોય તો રાત્રે વડલા સર્કલ કાર્યાલય પર આવીને બંધ કવરમાં તમારી વિગતો મને આપશો.