સેવા સેતુ– આંગણવાડી ઉત્સવ
આજરોજ તા. 01/10/2026ના રોજ જૂનાગઢ મહાનગરના વોર્ડ નં. 12ના ટિંબાવાડી વિસ્તારમાં આવેલ આંગણવાડી ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ���િવસ નિમિત્તે યોજાઈ રહેલા સેવા સેતુ કાર્યક્રમ તથા આંગણવાડી ઉત્સવ અંતર્ગત આનંદમય ઉજવણી કરવામાં આવી.
#BJPGujarat
સ્વચ્છ ભારત = સ્વસ્થ ભારત
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંત િ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ભારત સરકારના આદ્યાન અંતર્ગત “એક દિન, એક કલાક, એક સાથે” — સ્વચ્છતા માટે શ્રમદાન અંતર્ગત મેગા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું.
#bjpjunagadh#bjpgujarat#viral#narendramodi
આજ રોજ વોર્ડ નં 12 મા આગામી 138 મા મન કી બાત ના કાર્યક્રમ ના આયોજન માટે બેઠક રાખવામાં આવેલ જેમા મન કી બાત ના સંયોજક,પ્રભારીશ્રી, પ્રમુખશ્રી, કોર્પોરેટરો,કિશાન મોર્ચા ના કાર્યકર હાજર રહેલા હતા.અને આગામી મન કી બાત કાર્યક્રમ ને સફળ બનાવવા માટે આયોજન કરવામાં આવેલ છે
જુનાગઢ મહાનગર અધ્યક્ષ શ્રી ગૌરવભાઈ રૂપારેલીયા ના ભાઈના નિવાસ સ્થાન જ્યોતિ પેલેસ મુકામે ગણપતિ બાપા ની મહાઆરતીમાં
પ્રદેશના ઉપાધ્યક્ષ સાસંદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, હોદ્દેદારો, કાર્યકર્તા વગેરે ઉપસ્થિતિ રહી આશીર્વાદ મેળવ્યા. 🙏🙏🙏
*+ વિનાયક એપાર્ટમેન્ટ પાસે આવેલ કોમન પ્લોટમાં 'આશીર્વાદનો દીવો કાર્યક્રમ
દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવા બદલ અને તેમના જન્મદિવસ નિમિત્તે જૂનાગઢમાં વિનાયક એપાર્ટમેન્ટ પાસે આવેલ કોમન પ્લોટમાં સ્થાનિક રહીશો દ્વારા ‘આશીર્વાદનો
સમરસતા, સમાનતા અને સેવા જેવા સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજના વિચારોને જનજન સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે, તેમની 650 મી જયંતી વર્ષ નિમિત્તે આયોજિત “સમરસતા સંકલ્પ અભિયાન” અંતર્ગત જુનાગઢ મહાનગર દરેક વોડૅમા કળશ યાત્રા વિતરણ કાયૅક્રમ આયોજન કરવામાં આવ્યું હતું
પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજ��� ની જન્મદિવસની ઉજવણી દિવ્યાંગ દીકરીઓની સંસ્થા માખીયાળા ગામ ખાતે કેક કાપી કરવામાં આવી ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા..
Jagdish Panchal Gaurav Ruparelia BJP Gujarat
આજરોજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ "જગદીશભાઈ વિશ્વકર્માના "54મા જન્મદિવસ નિમિત્તે જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયાના માર્ગદર્શન હેઠળ ભાજપ જૂનાગઢ મહાનગર દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓ ને ફ્રુટ તથા પ્રસુતા બહેનો ને શુદ્ધ ઘીના શીરાનું વિતરણ કરવામાં આવ્યું