Bhartiya Janta Party Leader, CEO & Founder at Manidhar Developers, President (title) at શ્રી ૭૨ ચુંવાળ કડવા પાટીદાર સમાજ સુધારક મંડળ & Sardar Patel Yuva 72
દિલગીરી સાથે જણાવવાનું કે અમારા પિતાશ્રી ડાહ્યાભાઈ હરજીવનદાસ પટેલ દેવલોક પામેલ છે પરમ કૃપાળુ પરમાત્મા એ દિવ્ય આત્માને તેમના ચરણોની સેવાનું અખંડ સુખ આપે એજ પ્રભુ ને પ્રાર્થના...
ગુજરાતની વિકાસ તેમજ સંગઠન શક્તિને વધુ વેગ આપી રાષ્ટ્ર પ્રથમના મંત્ર સાથે વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવાના લક્ષ્ય સાથે, આજે રાજ્યના સહકારિતા મંત્રી શ્રી જગદીશ પંચાલ જીને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ પદ પર વિજય મુહૂર્તમાં નામાંકન પત્ર ભરવા બદલ હાર્દિક શુભેચ્છાઓ.
ભાઈ બહેનના પ્રેમને વંદન, આ સંબંધ તો જાણે કે ચંદન,
બંને રક્ષા કરે એકમેકની, તેથી જ તો છે રક્ષાબંધન
ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહના પ્રતીક સમાન "રક્ષાબંધન" પર્વની આપ સૌને અનેકાનેક શુભકામનાઓ.
#rakshabandhan#rakshabandhanspecial#RakshaBandhan2025
ગાંધીનગર સરગાસણ ખાતે રાંધે પ્રેમની આઠમા શોરૂમ ના ભવ્ય ઉદ્ઘાટન”પ્રસંગે ઉપસ્થિતિ રહી વર્ષોથી ચાલતી આપણી પ્રેમની મીઠાશ પરિવાર હજુ પણ નવા સોપાન સર કરે તેવી
કેશવલાલ સુખડિયા અને જયતિભાઈ સુખડીયા પરિવારને શુભેચ્છાઓ પાઠવી.
વિકસિત ગુજરાતનો નિર્ધાર
શિક્ષણ કરશે સપના સાકાર
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દ્વારા સમગ્ર રાજ્યમાં બાળકોનો શાળામાં પ્રવેશ કરાવવામાં આવી રહ્યો છે ત્યારે આજે શાળા પ્રવેશોત્સવ-2025 તારીખ 28/6/25 શનિવાર
શ્રી ઉમિયા કે. વી. સી.સંચાલિત મેઘમણી ઉમિયા પરિવાર હાઇસ્કુલ ઉમિયા કેમ્પસ એસ.જી હાઇવે ખાતે આયોજિત કાર્યકમ માં માં ડે મેયર શ્રી જતીનભાઈ પટેલ સાથે ઉપસ્થિત રહી બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો સાથે પુસ્તકો ભેટ આપીને શાળામાં પ્રવેશ કરાવ્યો તથા ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી.
भारत माता के लाल को वीरांगनाओं का आशीर्वाद...
1971 के युद्ध में अद्वितीय साहस और योगदान देने वाली वीरांगनाओं ने आज भुज में माननीय प्रधानमंत्री श्री @narendramodI जी को आशीर्वाद प्रदान किया।
#OperationSindoor