🚨🚨🚨
રાજકોટથી પરશોત્તમ રૂપાલાનું મોટું નિવેદન..!
ઉમેદવારને બદલાવવાની વાત વચ્ચે પરસોત્તમ રૂપાલાનું મહત્વનું નિવેદન
હું ચુંટણી નું ફોર્મ ભરવા જાવ એટલે તમારે ભધાએ આવવાનું છે, રૂપાલા નિવેદન બાદ ઉમેદવાર બદલવાની વાત ને લાગ્યો પૂર્ણ વિરામ
એક બે દિવસમાં ફોર્મ ભરવાની તારીખ જાહેર ક���ીશ, અમરેલી સહિતના લોકોને વિનંતી છે, ફોર્મ ભરતા સમયે તમારે બધાએ પાઘડીબંધ આવવાનું છે
મારા પર ઈશ્વરીયા મહાદેવની કૃપા ઉતરી છે મારા માટે અંબરીશ ડેર અહી આવ્યા, અંબરીશ ડેરના પિતા અને મારા વર્ષો જૂના સંબંધો છે