Interacting with our @isro scientists in Bengaluru. The success of Chandrayaan-3 mission is an extraordinary moment in the history of India's space programme. https://t.co/PHUY3DQuzb
@dineshdasa1@utsav_india@DDNewsGujarati Sir pl. Rectify FAK 30-202122 becuse approx. 4 question printing mistakes & approx .6 to 7 question answer wrong as per aunthic sources which can not be except like class12 category exams so pl.rectify further with experts & rectify it
@dineshdasa1@utsav_india
Sir,
સંવાદ માં કહ્યું એ મુજબ experts હોય છે તો ૨૬/૨૦૨૦૨૧ માં પણ expert હતા અને તેમને FAK આપી ત્યારબાદ તો પણ વિધાર્થી ના objection ધ્યાને રાખી આયોગે યોગ્ય પગલાં લીધેલ હતા.
તો sir, ૩૦/૨૦૨૧-૨૨ na FAK માં સુધારો શાં માટે નહિ?
@utsav_india@dineshdasa1@DDNewsGujarati ઉત્સવ ભાઈ આજના GPSC અને યુવાનો ના આદર્શ એવા દિનેશ સરની કારકિર્દીના ઉત્સવ નિમિતે
પ્રિય સર,
આજના દિવસે જ્યારે તમારી સાથે ઉભી ને તમારા કાર્યોની પ્રશંસા કરવી જોઈએ તે દિવસે આયોગ વિશે ફરિયાદ કરતા મન કચવાય છે પરંતુ આજના અવસરે ખુશી માં સહભાગી થઈ વણ ઉકેલાયેલા પ્રશ્નોનો જવાબ મળે એવી આશા
@dineshdasa1@utsav_india પ્રિય સર, @dineshdasa1
આજના દિવસે જ્યારે તમારી સાથે ઉભી ને તમારા કાર્યોની પ્રશંસા કરવી જોઈએ તે દિવસે આયોગ વિશે ફરિયાદ કરતા મન કચવાય છે પરંતુ આજના અવસરે ખુશી માં સહભાગી થઈ વણ ઉકેલાયેલા પ્રશ્નોનો જવાબ મળે એવી અપેક્ષા રહેશે
Kindly revise FAK of GPSC class 1-2
@dineshdasa1@utsav_india Sir in FAK 30/2021-22 there are 8 to 10 mistakes ,gramatical & also as per authentic sources which already raise during PAK so pl. Reconsider it & revise FAK
@dineshdasa1@utsav_india FAK ૩૦/૨૦૨૧-૨૨ માં ઘણી ભૂલો અગાઉ કરેલ OBJECTION મુજબ સુધારેલ નથી. જે અંગે યોગ્ય પગલાં લેવા બાબતે.
કારણ કે, માત્ર નજીવી ખામી ને કારણે જે-જે વિધાર્થી MAINS નહિ આપી શકે તેની સાથે થયેલ અન્યાય માટે જવાબદાર કોણ?
વિધાર્થી પોતે???
@Daydreamerastha@GPSC_OFFICIAL@dineshdasa1 Need to Revise FAK 30 (CL 1 & 2)
MANY QUESTUON HADTRANSLATION ERROR ..HENCE TO BE CANCELLED AND MANY ANSWER KEYS WERE NOT CHANGED I/O SUBMISSION OF OBJECTIONS WITH REFERENCE PROOFS....
KINDLY REVISE THE FAK...
@GPSC_OFFICIAL વાસ્તવિકતા સ્વિકારી લેવી કે પોતાના હક માટે લડવું આવી 2 મૂંઝવણ મનમાં ચાલી રહી છે, નસીબના નામે રડીને બેસી જાઉં કે જે વસ્તુ માટે હું યોગ્ય છું એ યોગ્યતા પુરવાર કરવા આયોગ સામે પ્રશ્ન ઊભો કરું ? પણ આખરે એક ચહેરો સામે આવે છે અને જવાબ પણ એ જ છે
@dineshdasa1 sir please revise FAK