राजस्थान शिव विधानसभा से युवा विधायक श्री @RavindraBhati__ जी को जन्मदिन की हार्दिक बधाई एवं शुभकामनाएं।🎂🎂
Deesa ईश्वर से आपके उत्तम स्वास्थ्य एवं दीर्घायु जीवन की कामना करता हूं।
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તથા બનાસ ડેરીના પ્રતિભાશાળી ચેરમેન માનનીય શ્રી @ChaudhryShankar સાહેબ ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.🎂🎉💐
માઁ અંબા આપને ઉત્તમ સ્વાસ્��્ય, દીર્ઘાયુષ્યમય અને રાષ્ટ્રસેવા કરવાની અખૂટ શક્તિ અર્પે તેવી પ્રાર્થના.
બનાસકાંઠાના ડીસા GIDCમાં ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ અલગતા કેટલાક લોકોના મૃત્યુના સમાચાર અત્યંદ દુઃખદ છે.
ઈશ્વર દિવગત આત્માને શાંતિ અર્પે અને શોકાકુળ પરિજનોને આ દુઃખનો સામનો કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના.
ૐ શાંતિ 🙏
ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ ,થરાદના યશસ્વી ધારાસભ્ય બનાસડેરીના ચેરમેન શ્રી @ChaudhryShankar સાહેબને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ 🎂🎂ભગવાન શ્રી દ્વારકાધીશ આપને ઉત્તમ સ્વાસ્થય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના🙏
ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ ભારત સરકારના ગૃહ મંત્રી રાજનીતિના ચાણક્ય શ્રીમાન @AmitShah સાહેબને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ 🎂🎂ભગવાન શ્રી દ્વારકાધીશ આપને ઉત્તમ સ્વાસ્થય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના🙏
इंडियन पासपोर्ट होल्डर V1261220 गुजरात निवासी श्री लक्ष्मणभाई रूपाभाई रबारी स.अरब में कार्यरत थे. एक रोड ऐक्सिडेंट केस में सऊदी की जेलमें पिछले एक महीने से बंद है लीगल सहायता और जरूरी कारवाई की आवश्यकता है. कृपया संभव मदद करने का आग्रह है.@MEAIndia@DrSJaishankar@IndianEmbRiyadh
“जीवेत शरदः शतम्”
છેવાડાના માનવી સુધી વિકાસનું દીપ પ્રજ્વલ્લિત કરી, સુખાકારીનો પ્રકાશ ફેલાવનાર યુગપુરુષ અને વૈશ્વિક નેતા એવા દેશના માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જીને જન્મદિવસની અને���ગણી શુભકામનાઓ🎂🎂💐
માં ભારતી આપને સ્વસ્થ અને સુદીર્ઘ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના.🙏
गुरु ब्रह्मा गुरु विष्णु, गुरु देवो महेश्वरा,
गुरु साक्षात परब्रह्म, तस्मै श्री गुरुवे नमः
અંધકાર રૂપી અજ્ઞાન માથી પ્રકાશ રૂપી જ્ઞાન તરફ દોરી જાય તે આદર્શ ગુરૂ...
આપ સૌને ગુરૂ પૂર્ણિમાના પવિત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ💐💐
गुजरात के माननीय मुख्यमंत्री श्री भूपेंद्र पटेल जी को जन्मदिवस की हार्दिक बधाई और शुभकामनाएं। 🎂🎂आपके नेतृत्व में गुजरात उन्नति व समृद्धि के नवीन आयामों को प्राप्त करें। प्रभु श्री द्वारकाधीश जी से आपके उत्तम स्वास्थ्य व सुदीर्घ जीवन की मंगलमय कामना करता हूँ। @Bhupendrapbjp
कोटा बूंदी लोकसभा संसदीय क्षेत्र से सांसद श्री @ombirlakota जी को 18वीं लोकसभा में पुनः लोकसभा अध्यक्ष चुने जाने पर हार्दिक बधाई एवं शुभकामनाएं। 💐💐
Narendra Modi Amit Shah C R Paatil Shankar Chaudhary
प्रार्थनामहे भव शतायु: ईश्वर सदा त्वाम् च रक्षतु।
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીને જન્મદિવસની અંતઃકરણપૂર્વક શુભકામનાઓ.
આપ સદાય સ્વસ્થ રહો અને સુખ, સમૃદ્ધિ સાથે દીર્ઘાયુ પ્રાપ્ત કરો એવી ઈશ્વરને પ્રાર્થના.
ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ નવસારી લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી @CRPaatil સાહેબને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ🎂🎂ભગવાન શ્રી દ્વારકાધીશ આપને ઉત્તમ સ્વાસ્થય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના🙏
સુસ્વાગતમ્...🙏
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું દેવાધિદેવ શ્રી વાળીનાથ મહાદેવની પુણ્ય ભૂમિ તરભધામની પાવનધરા પર ભાવભર્યું સ્વાગત છે.💐
@narendramodi
आज धन्य हो गया जीवन ,और मेरी आंखे जिसने प्रभु राम को अवध में विराजते हुए देखा हे। खुशी के लिए शब्द नही हे.... समग्र देशवास���ओ को राममंदिर प्राण-प्रतिष्ठा दिवस की हार्दिक शुभकामनाएं 💐🙇🚩
#jayshreeram #ramayodhya #ramlalapranpratishtha #RamLallaVirajman