BJP पंजाब का चुनाव बुरी तरह हार रही है, उसी बौखलाहट के कारण पंजाब के सहप्रभारी @SatyendarJain को 2 साल पुराने झूठे मुकदमे में गिरफ़्तार कर लिया गया है।
दिल्ली चुनाव के पहले @ArvindKejriwal@msisodia@SatyendarJain जी को और मुझे गिरफ्तार किया गया था।
पंजाब चुनाव के पहले गिरफ़्तारियाँ शुरू हों गईं हैं पहले @SanjeevArora_PB अब @SatyendarJain
पूरा देश देख रहा है, मोदी जी की तानाशाही चरम पर है, इस तानाशाही का अंत क़रीब है।
सत्येन्द्र जैन जी को एक बार फिर बीजेपी ने गिरफ्तार करवा दिया है। अभी कुछ वक्त पहले इन लोगों ने जेल में डालकर उनकी जो दुर्दशा की थी, वह सबको याद है। पिछला केस भी फर्जी था और यह केस भी फर्जी साबित होगा।
आखिर कब तक बीजेपी की ये तानाशाही चलती रहेगी? जिसे मन करता है, झूठे आरोप लगाकर जेल में डाल देते हैं। इनका झूठ एक बार फिर देश के सामने आएगा, लेकिन जेल में बिताए उस वक्त और मानसिक प्रताड़ना की भरपाई कौन करेगा?
बीजेपी के पाप का घड़ा अब भर चुका है। ये चाहे जितनी तानाशाही कर लें, अब मोदी सरकार का अंत तय है। पूरी आम आदमी पार्टी और देश की जनता सत्येन्द्र जैन जी के साथ मज़बूती से खड़ी है।
જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સમર્થન આપવા આજે AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી @isudan_gadhvi અને જામજોધપુરના ધારાસભ્ય શ્રી @KhavaHemat જેતપર ઉપવાસ છાવણી ખાતે ખેડૂતોની મુલાકાત લેશે.
ગુજરાત વિધાનસભાનો એક મહિનાનું સત્ર ગયું, આ સત્રમાં કતારગામના ધારાસભ્યએ કતારગામ ની સમસ્યાઓ વિશે ગૃહમાં એક પણ પ્રશ્ન કર્યો નહીં.
હું માનું છું કતારગામમાં આશીર્વાદ મને ના મળ્યા તેમ છતાં વટથી ગૃહમાં કતારગામની TP ના પ્રશ્નો વિશે મેં સરકારને સવાલ કર્યા.
ચૂંટણી આવે ત્યારે જનતાને અનેક પ્રકારે ડરાઈ ધમકાવીને મત લઈને જનતાના જ કામ નથી કરતા, જો ક્યાં સુધી ડરીશું આ લોકો થી?
આ લોકો તમને ડરાવીને મત લઈ જાય તો, હવે વિસાવદરની જનતાની જેમ તમે પણ એક વખત આ લોકોને ડરાવી દો અને પછી જુઓ કેવી મજા આવે છે.
@Gopal_Italia
મતવિસ્તાર વોર્ડ-૧૬ (પુણા-પશ્વિમ) ના લોકોનો હંમેશા પ્રેમ અને સહકાર મળતો આવ્યો છે તેવો જ પ્રેમ અને સહકાર આવતી ૨૬ તારીખે પણ આપી અને ઝાડુ ના ચારેય બટન દબાવી અમારી આખી પેનલ ને વિજયી બનાવો.
📍હિરાસર, રાજકોટ
▶️ આજરોજ રાજકોટના હિરાસર ખાતે પ્રદેશ પ્રમુખ શ્રી @isudan_gadhvi
દ્વારા 'આપ' ઉમેદવારોના સમર્થનમાં પત્રિકા વિતરણ અને સ્થાનિક આગેવાનો સાથે બેઠક કરી.