ભારતના પ્રથમ ‘મેડ ઇન ઇન્ડિયા’ C295 મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટે પહેલી ટેસ્ટ ફ્લાઇટ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.
વડોદરામાં એરબસ અને ટાટાના સંયુક્ત પ્રયાસોથી નિર્મિત આ અત્યાધુનિક એરક્રાફ્ટ આત્મનિર્ભર ભારતના સંકલ્પને નવી ઊંચાઈ આપી રહ્યો છે. આ માત્ર એક વિમાન નહીં, પરંતુ ભારતની વધતી રક્ષણ ક્ષમતા, ટેક્નોલોજીકલ શક્તિ અને વૈશ્વિક પ્રતિષ્ઠાનું પ્રતીક છે.
વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરતી આ સિદ્ધિ સમગ્ર દેશ માટે ગૌરવની ક્ષણ છે. #MakeInIndia #C295 #AtmanirbharBharat