@nitin_gadkari Thank you sir. Please also look at two bottlenecks near Por village and Jambua village. It jams traffic by one kilometer - daily. Thanks in advance
@MyVadodara વડોદરા શહેર City of circles બનાવ્યું છે તે પણ એક મોટી સમસ્યા છે. ટ્રાફિક સિગ્નલ નું પાલન કરતા બાદ પણ બસ અને ટ્રક જેવા મોટા વાહનો રસ્તાને સર્કલ ને ગોળ ફરતા ખૂબ વાર લગાડે છે.