મકસદ હોતો નથી કંઈ તહેવાર ઉજવવાનો.
એક જરિયો બની ગયો છે પૈસા કમાવવાનો.
એકેક ડગલું ભરાય છે નિજ સ્વાર્થ સાધવા,
ક્યાંય જોવા મળતા નથી હવે શેરીના ગરબા.
અગર આવે રમવા અંબા તો કેમ પારખવા?
ક્યાંય જોવા મળતા નથી હવે શેરીના ગરબા.
~: પરમાર ક્રિપાલસિંહ 'કિપ્સ'
#kipskalfaz#Navratri2023
અગર આવે રમવા અંબા તો કેમ પારખવા?
ક્યાંય જોવા મળતા નથી હવે શેરીના ગરબા.
આધ્યાત્મિક અવસરને આપી છે પશ્ચિમી ઢબ.
આ ભારત અને ભારતના લોકો પણ છે ગજબ.
સંસ્કૃતિ ભૂલી મંડ્યા છે નોખાં ચીલા ચીતરવા,
ક્યાંય જોવા મળતા નથી હવે શેરીના ગરબા.
ગણેશ મંડપમાં ગણપતિને થાળ ધરાવતી પુત્રવધૂ નો અવાજ લાઉસ્પીકર માથી ગુંજતો હતો,
જમવા પધારો બાપા કેટલીવાર છે?
આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે,
"આ સાંભળી ને સોસાયટીના નાકે બેન્ચ પર બેઠેલા વૃદ્ધ સસરાએ કોઈ ના જુવે એમ પોતાની આંખો ના આંસુ લૂછી નાખ્યા..!"
#કડવું_સત્ય#UNKNOWN_TELLS