Happy birthday to my wife Today is your special day, I wish you have a lifetime of smile, Happiness and love, no birthday wishes, Greetings, message can express how much We Love you.I may not best partner in the world but I promise i Will always keep being better and more better

ભાજપનો ભવ્ય વિજય 🪷"
ગુજરાત રાજ્યમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી ના ભવ્ય વિજય બદલ વિજેતા ઉમેદવારો, સંગઠનના હોદ્દેદારો, અને કર્મઠ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી.
સ્થાનિક સ્વરાજયની 2026 ચુંટણી અન્વયે મતદાન 🗳️ કરવું એ આપ સૌ નાગરિકો નો અધિકાર છે. પરંતુ, રાષ્ટ્ર હિત માં આપણું યોગદાન કરવું એ આપણી સૌની નૈતિક ફરજ છે.
યોગ્ય મતદાન કરી લોકશાહી ના તંત્ર ને વધુ મજબૂત બનાવવા આપ સૌ ને સમયસર મતદાન કરવા મારી અપીલ છે.
કલ્પેશ પટેલ (જય રણછોડ)
વડોદરા મહાનગરપાલિકા 2026 ચુંટણી અન્વયે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર ના વોર્ડ નં 18 માં ચૂંટણી પ્રચાર અર્થે ઉમેદવારી નોંધાવેલ ચારેય ઉમેદવારો ને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવ્યું છે. તો ચાલો આપણે સૌ વિજય વિશ્વાસ રેલી માં જોડાઈએ.
ભાજપે કર્યા છે વડોદરામાં વિકાસના અનેક કામ એટલે જ વડોદરાવાસીઓ કહે છે...
હું છું વિકાસ સાથે...🪷
હું છું ભાજપ સાથે...🪷
મારો મત તો ભાજપને જ...🪷
#કમળ_ખીલશે_વિકાસ_જીતશે#કમળ_ખીલશે_વડોદરા_જીતશે
ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આયોજિત -
માનનીય ગુજરાત પ્રદેશ BJP અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી ના "રોડ શો" માં હું જાઉં છું, તમે આવો છો ને ?🙏🌹🙏
ચાલો આપણે રોડ-શો માં જોડાઈ માનનીય ગુજરાત પ્રદેશ BJP અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી ને આવકારીએ...🪷🙏🌹🙏
જય ભવાની…. જય શિવાજી…
વડોદરા મહાનગર પાલિકા 2026 ની ચૂંટણી અન્વયે સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા હરિ પાર્ટી પ્લોટ, માંજલપુર ખાતે સ્નેહ મિલનનુ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં, સૌ કાર્યકર્તાઓ અને મિત્રો સાથે ઉપસ્થિત રહ્યા.ઉમેદવારો ને જંગી બહુમતીથી વિજયી થાઓ તેવી શુભેચ્છાઓ પાઠવી.

🎂 જન્મદિવસની અનંત શુભકામનાઓ 🎂💐🚩
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના વોર્ડ નં ૧૮ ના સક્રિય કાર્યકર્તા શ્રી સાગરભાઈ કલારીયા ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
|| જીવેત શરદઃ શતમ્ ||
કલ્પેશ પટેલ (જય રણછોડ)
પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર
પૂર્વ સભ્ય : સ્થાયી સમિતિ
વડોદરા મહાનગરપાલિકા
On this Earth Day, let us remember that our planet is not just a place we live in—it is our home, ourresponsibility, and our future. Every drop of waterwe save,everytree we plant, and every step we take to reducepollutionbrings us closerto ahealthierdifference
🌍 HappyEarthDay🌱