During #MannKiBaat, highlighted innovative efforts towards water conservation across India, particularly making ‘Catch the Rain’ movement more popular.
जम्मू-कश्मीर का बारामूला श्वेत क्रांति का नया केंद्र बन रहा है। हाल के समय में यहां हमारे कुछ भाई-बहनों ने डेयरी के क्षेत्र में जो अद्भुत काम किया है, वो हर किसी के लिए एक मिसाल है। #MannKiBaat
भारत लोकतंत्र की जननी है, Mother of Democracy है। हम अपने लोकतांत्रिक आदर्शों को सर्वोपरि मानते हैं, अपने संविधान को सर्वोपरि मानते हैं, इसलिए हम 25 जून को भी कभी भुला नहीं सकते।
- प्रधानमंत्री श्री @narendramodi जी
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહે ભૂજ ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરીને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ઝીરો કેઝયુઅલ્ટી એપ્રોચ સાથે બિપરજોય વાવાઝોડા સામે ગુજરાતે કરેલ આપત્તિ વ્યવસ્થાપનની વિગતો આપી હતી.
તંત્રએ કરેલ કાર્યદક્ષ કામગીરીને બિરદાવીને તેમણે વાવાઝોડા દરમ��યાન દરિયાકાંઠે વસતા લોકોના સલામત સ્થળે સ્થળાંતર ઉપરાંત આરોગ્ય વિષયક સુવિધાઓ, પાણી અને વીજ પુરવઠો, કો��્યુનિકેશન સહિતની સુવિધાઓ સુનિશ્ચિત કરવા સરકારે કરેલ કામગીરીની રૂપરેખા આપી હતી.
ગાંધીનગર-કોબા રોડના રક્ષાશક્તિ સર્કલ પર નિર્મિત ફ્લાયઓવરનું લોકાર્પણ કર્યું. નાગરિકો માટે રોજિંદુ પરિવહન આ ફ્લાયઓવર થકી ઝડપી અને સરળ બનશે.
અંતરમાળખાકીય સુવિધાઓના વિકાસ દ્વારા 'ઇઝ ઓફ લિવિંગ'ની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને 20 જૂનના રોજ અમદાવાદમાં યોજાનારી 146મી જગન્નાથ રથયાત્રા શાંતિ અને સલામતી સાથે સફળતાથી પાર પાડવા માટે પોલીસતંત્રની સજ્જતાની સમીક્ષા કરી.
અફવાઓ ફેલાય નહિ તેની તકેદારી, CCTV તથા ડ્રોન સર્વેલન્સ સહિતની બાબતોની વિગતો મેળવીને રથયાત્રા સૌહાર્દભર્યા વાતાવરણમાં પરંપરાગત શ્રદ્ધા-આસ્થાથી ઉજવાય તે સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનાઓ આપી.
આ વર્ષે ગુજરાતમાં રથયાત્રામાં પ્રથમવાર સમગ્ર યાત્રા રૂટ, નિજમંદિર, સ્ટ્રેટેજીક પોઇન્ટ સહિતની બાબતો પર 3D મેપિંગથી મોનિટરિંગ થશે, જેનો પ્રયોગ આગામી યાત્રાઓમ���ં પણ કરવા માટે પોલીસ દળને સૂચન કર્યું.
As the Special Olympics World Games commence in Berlin, my best wishes to the Indian contingent. We are proud of every athlete representing us at the games. May they shine brightly through their spirit, determination and resilience.
જુનાગઢ - ગીર સોમનાથ લોકસભાના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા જીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન સોમનાથ મહાદેવ આપને ઉત્તમ સ્વસ્થ દિર્ઘાયુ પ્રદાન કરે તેવી પ્રાર્થના.💐💐
@rajeshchudasma
જુનાગઢ - ગીર સોમનાથ લોકસભાના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા જીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન સોમનાથ મહાદેવ આપને ઉત્તમ સ્વસ્થ દિર્ઘાયુ પ્રદાન કરે તેવી પ્રાર્થના.💐💐
@rajeshchudasma
મહિલાનું બેંક ખાતુ એટલે શું ?
જૂઓ આ વિડીયો અને જાણો ખરા અર્થમાં મહિલા સશક્તિકરણ કોને કહેવાય અને આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi જીએ કેવી રીતે આખા દેશના જનમાનસને સકારાત્મક બનાવવાનું ભગીરથ કાર્ય પાર પાડ્યું છે.
Today is an important day as the Vibrant Villages Programme, envisioned by PM @narendramodi Ji to ensure employment and growth in the border villages, will be launched from Arunachal Pradesh. Looking forward to it. #VibrantVillagesProgram
ખેડૂતોને દેશી ગાયના નિભાવ માટે સહાય, પશુપાલકોને કિસાન ક્રેડિટ કાર્ડ, માછીમારોને અકસ્માત વીમા સુવિધા સહિતના અનેક જનહિતકારી પગલા વર્તમાન રાજ્ય સરકારે પ્રથમ 100 દિવસના કાર્યકાળમાં લીધા છે. સાથ, સહકાર અને સેવાના ભાવ સાથે જન-જનના કલ્યાણ માટે સરકાર પ્રતિબદ્ધ છે.
#સાથસહકારસેવા_100દિવસ